બહાર જઈએ તો કોરોના, ઘરમાં
બહાર જઈએ તો કોરોના,
ઘરમાં રહીએ તો ભૂકંપ આવે,
સાલું આમાં જવું તો ક્યાં જવું !!
😂😂😂😂😂😂
bahar jaie to korona,
gharama rahie to bhukamp aave,
salu aama javu to kya javu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શું ફાયદો એ Good Morning
શું ફાયદો એ
Good Morning ના મેસેજનો,
જે છેક રાતે Seen
થતો હોય !!
shu fayado e
good morning na mesejano,
je chhek rate seen
thato hoy !!
Narajagi Shayari Gujarati
3 years ago
તને પામવાની ખ્વાહીશ નથી રહી,
તને પામવાની
ખ્વાહીશ નથી રહી,
તારા વગર પણ
ખુશ છું હવે !!
tane pamavani
khvahish nathi rahi,
tara vagar pan
khush chhu have !!
Breakup Shayari Gujarati
3 years ago
વિશ્વાસ તો બધાને ખોટા પર
વિશ્વાસ તો બધાને
ખોટા પર જ હોય છે,
સાચાને તો હંમેશા સાબિત
કરવું પડે છે !!
vishvas to badhane
khota par j hoy chhe,
sachane to hammesha sabit
karavu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
આખા દિવસનો થાક, કોઈની કલ્પના
આખા દિવસનો થાક,
કોઈની કલ્પના માત્રથી
ઉતરી જાય બસ એનું
નામ પ્રેમ !!
akha divasano thak,
koini kalpana matrathi
utari jay bas enu
nam prem !!
Love Shayari Gujarati
3 years ago
થાક ભરેલા શરીરની ઊંઘ, અને
થાક ભરેલા શરીરની ઊંઘ,
અને ઉઘાડી આંખોના સપના
ખરેખર જોરદાર હોય છે !!
thak bharela sharirani ungh,
ane ughadi ankhona sapana
kharekhar joradar hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ થવાનું કોઈ કારણ નથી
પ્રેમ થવાનું
કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી કોઈ
નિવારણ નથી હોતું !!
prem thavanu
koi karan nathi hotu,
ne thai jay pachi koi
nivaran nathi hotu !!
Love Shayari Gujarati
3 years ago
જો લખાશે કોઈ ચોપડી મારા
જો લખાશે કોઈ
ચોપડી મારા જીવન પર,
તો એ અડધી ચોપડી તમારા
જેવા દોસ્તો વિશે હશે !!
ફ્રેન્ડશીપ દિવસની હાર્દિક
શુભેચ્છાઓ !!
jo lakhashe koi
chopadi mar jivan par,
to e adadhi chopadi tamar
jev dosto vishe hashe !!
friendship divasani hardik
shubhecchao !!
Raksha bandhan
3 years ago
જો લખાશે કોઈ ચોપડી મારા
જો લખાશે કોઈ
ચોપડી મારા જીવન પર,
તો એ અડધી ચોપડી તમારા
જેવા દોસ્તો વિશે હશે !!
jo lakhashe koi
chopadi mara jivan par,
to e adadhi chopadi tamara
jeva dosto vishe hashe !!
Dosti Shayari Gujarati
3 years ago
કંઇક તો તારી મારી વચ્ચે
કંઇક તો તારી
મારી વચ્ચે હોવું જોઈએ,
પછી એ તારી નફરત હોય
તો પણ ચાલશે !!
kaik to tari
mari vacche hovu joie,
pachi e tari nafarat hoy
to pan chalashe !!
Romantic Shayari Gujarati
3 years ago
