
ખુદા નારાજ તો નહીં થઇ
ખુદા નારાજ તો
નહીં થઇ જાય ને મારાથી,
હું તને એનાથી વધારે
પ્રેમ જો કરું છું !!
khuda naraj to
nahi thai jay ne marathi,
hu tane enathi vadhare
prem jo karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
જ્યારે નાના હતા ત્યારે મોટી
જ્યારે નાના હતા ત્યારે
મોટી મોટી વાતોમાં તણાઈ ગયા,
અને જ્યારે મોટા થયા ત્યાં તો નાની નાની
વાતોમાં વિખેરાઈ ગયા.
jyare nana hata tyare
moti moti vatoma tanai gaya,
ane jyare mota thaya tya to nani nani
vatoma vikherai gaya.
Sad Shayari Gujarati
2 years ago
જયારે પ્રેમ નફરતમાં બદલાઈ જાય
જયારે પ્રેમ
નફરતમાં બદલાઈ જાય છે,
ત્યારે જિંદગી ઝેર જેવી
લાગવા માંડે છે !!
jayare prem
nafaratama badalai jay chhe,
tyare jindagi jaher jevi
lagava mande chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સફળતા મેળવવા માટે, ખુદ પર
સફળતા મેળવવા માટે,
ખુદ પર ભરોસો હોવો જોઈએ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
safalata melavava mate,
khud par bharoso hovo joie !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
આજે ભલે તને મારા પ્રેમની
આજે ભલે તને
મારા પ્રેમની કદર નથી,
પણ એક દિવસ તને અફસોસ
જરૂર થશે !!
aje bhale tane
mara premani kadar nathi,
pan ek divas tane afasos
jarur thashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
રીલેશનશીપને પ્રાઈવેટ રાખો, પણ એટલું
રીલેશનશીપને પ્રાઈવેટ રાખો,
પણ એટલું બધું નહીં કે તમારો ફ્રેન્ડ જ
તમારા વાળીને પ્રપોઝ કરી બેસે !!
😂😂😂😂😂😂
reletionship ne private rakho,
pan etalu badhu nahi ke tamaro friend j
tamara valine propose kari bese !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
રીપ્લાય દેવો છે કે પછી,
રીપ્લાય
દેવો છે કે પછી,
ફોનનો છુટ્ટો ઘા કરું હવે ?
😂😂😂😂😂😂
replay
devo chhe ke pachi,
phone no chhutto gha karu have?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પરિવાર અને પેટની ભૂખ માણસને
પરિવાર અને પેટની
ભૂખ માણસને ઝુકાવે છે,
બાકી સ્વાભિમાન તો સુદામાનું
પણ ક્યાં ઓછું હતું !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
parivar ane petani
bhukh manasane jhukave chhe,
baki svabhiman to sudamanu
pan kya ochhu hatu !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
જયારે માણસની વાત કરવાની રીત
જયારે માણસની વાત
કરવાની રીત બદલાઈ જાય,
ત્યારે સમજી લેવું કે એ માણસને
તમારામાં જરાય રસ નથી !!
jayare manasani vat
karavani rit badalai jay,
tyare samaji levu ke e manasane
tamarama jaray ras nathi !!
Life Quotes Gujarati
2 years ago
મારા માટે તું એટલે, મારું
મારા માટે તું એટલે,
મારું બધું જ !!
mara mate tu etale,
maru badhu j !!
Romantic Shayari Gujarati
2 years ago