Shala Rojmel
ગમે એટલો ઉદાસ હોવા છતાં,

ગમે એટલો ઉદાસ હોવા છતાં,
તારો અવાજ સાંભળીને મારા ચહેરા
પર #Smile આવી જાય છે !!

game etalo udas hova chata,
taro avaj sambhaline mara chahera
par #smile avi jay chhe !!

નશો હોત તો ઉતારી દેત,

નશો હોત તો ઉતારી દેત,
પ્રેમ હતો ચડતો જ ગયો !!

nasho hot to utari det,
prem hato chadato j gayo !!

Love Shayari Gujarati

4 years ago

માણસને બદલાવું જ પડે છે,

માણસને
બદલાવું જ પડે છે,
સમય અને જમાના પ્રમાણે !!

manasane
badalavu j pade chhe,
samay ane jamana pramane !!

Life Quotes Gujarati

4 years ago

એ Best Friend જ શું,

એ Best Friend જ શું,
જેને તમારું આખું ખાનદાન
ઓળખતું ના હોય !!

e best friend j shu,
jene tamaru akhu khanadan
olakhatu na hoy !!

જિંદગીમાં અમુક હસીન ભ્રમ થવા

જિંદગીમાં અમુક હસીન
ભ્રમ થવા પણ જરૂરી છે,
હકીકત ક્યાં હંમેશા
ખુબસુરત હોય છે !!

jindagima amuk hasin
bhram thava pan jaruri chhe,
hakikat kya hammesha
khubasurat hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

મને હવે મૈયરમાં મનડું નથી

મને હવે
મૈયરમાં મનડું નથી લાગતું,
સાયબો આવીને લઇ જાય
તો સારું !!
😘😘😘😘😘😘

mane have
maiyarama manadu nathi lagatu,
sayabo avine lai jay
to saru !!
😘😘😘😘😘😘

બે કિલોની જિંદગી આપણી ને

બે કિલોની જિંદગી
આપણી ને બે મણનો બોજ,
લાત મારીને દુઃખને ચાલ
કરીએ સુખની ખોજ !!

be kiloni jindagi
apani ne be manano boj,
lat marine dukhane chal
karie sukhani khoj !!

Life Quotes Gujarati

4 years ago

કોઈ વ્યક્તિ સાથે કેટલા ચોમાસા

કોઈ વ્યક્તિ સાથે કેટલા
ચોમાસા ગાળ્યા એ મહત્વનું નથી,
એ વ્યક્તિ સાથે તમે કેટલા ભીંજાયા
એ મહત્વનું છે !!

koi vyakti sathe ketala
chomasa galya e mahatvanu nathi,
e vyakti sathe tame ketala bhinjaya
e mahatvanu chhe !!

Life Quotes Gujarati

4 years ago

સમય પાસે એટલો સમય જ

સમય પાસે એટલો
સમય જ ક્યાં હોય છે,
કે સમય તમને બીજીવાર
સમય આપી શકે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

samay pase etalo
samay j kya hoy chhe,
ke samay tamane bijivar
samay api shake !!
💐🌹💐shubh savar💐🌹💐

સમય ભલે ઘાવ નથી ભરતો,

સમય ભલે
ઘાવ નથી ભરતો,
પણ એ ઘાવની પીડા સાથે
જીવતા શીખવી દે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

samay bhale
ghav nathi bharato,
pan e ghavani pida sathe
jivata shikhavi de chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.