Teen Patti Master Download
હું પ્રોમિસ કરું છું, કે

હું પ્રોમિસ કરું છું,
કે મારી લાઈફમાં તારી
જગ્યા કોઈ નહીં લઇ શકે !!

hu promis karu chhu,
ke mari life ma tari
jagya koi nahi lai shake !!

તારા આ સ્લો રિપ્લાય, મારા

તારા આ સ્લો રિપ્લાય,
મારા વાત કરવાના મૂડની
પથારી ફેરવી નાખે છે !!

tara slow replay,
mara vat karavana mudani
pathari feravi nakhe chhe !!

પાસે રહેતા હોય એ પોતાના

પાસે રહેતા હોય
એ પોતાના લાગે ના લાગે,
પણ દુર રહીને પણ જે સંબંધ નિભાવતા
હોય એ વહાલા લાગે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

pase raheta hoy
e potana lage na lage,
pan dur rahine pan je sambandh nibhavata
hoy e vahala lage !!
🌹💐🌻shubh savar🌻💐🌹

બહાર તો કોરોના ફરી રહ્યો

બહાર તો
કોરોના ફરી રહ્યો છે,
મારી બાહોમાં આવી જા
#Safe રહીશ !!

bahar to
korona fari rahyo chhe,
mari bahoma aavi ja
#safe rahish !!

લવ મેરેજ કરવાની ના નથી

લવ મેરેજ
કરવાની ના નથી સાહેબ,
પણ માબાપની રજા સાથે હોય તો
ચાર ચાંદ લાગી જાય !!

lav merej
karavani na nathi saheb,
pan mabapani raja sathe hoy to
char chand lagi jay !!

જે રાત્રે વહેલા સુવાનો વિચાર

જે રાત્રે વહેલા
સુવાનો વિચાર હોય,
એ રાત્રે જ સાલું 50% નેટ
પડયું હોય !!
😂😂😂😂😂😂

je ratre vahela
suvano vichar hoy,
e ratre j salu 50% net
padayu hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય

મુશ્કેલી વગરનું જીવન
મેળવવા ક્યારેય પ્રાર્થના ના કરો,
પણ દરેક મુશ્કેલીને પહોંચી વળવાની
તાકાત મળે એ માટે પ્રાર્થના કરો !!

muskeli vagaranu jivan
melavava kyarey prarthana na karo,
pan darek muskeline pahonchi valavani
takat male e mate prarthana karo !!

Gujarati Suvichar

2 years ago

તમારી બાહોમાં જ રાખી લ્યો

તમારી બાહોમાં
જ રાખી લ્યો ને મને,
બહાર તો કોરોના ફરી
રહ્યો છે જાન !!

tamari bahoma
j rakhi lyo ne mane,
bahar to korona fari
rahyo chhe jan !!

બસ મારા પ્રેમનો હિસાબ ના

બસ મારા પ્રેમનો
હિસાબ ના રાખી શક્યા તમે,
બાકી મારી એક એક ભૂલનો
હિસાબ રાખ્યો છે તમે !!

bas mara premano
hisab na rakhi shakya tame,
baki mari ek ek bhulano
hisab rakhyo chhe tame !!

નસીબ અને દિલનો છત્રીસનો આંકડો

નસીબ અને દિલનો
છત્રીસનો આંકડો છે,
જે દિલમાં છે એ જ નસીબમાં
નથી હોતા !!

nasib ane dilano
chatrisano ankado chhe,
je dilama chhe e j nasibama
nathi hota !!

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.