Teen Patti Master Download
મળે જો રાહમાં તો કહેજો

મળે જો રાહમાં તો કહેજો
એમને અમે યાદ કરતા હતા,
આમ પોતાનાથી રિસાઈને જાય
એની ફરિયાદ કરતા હતા !!

male jo rahama to kahejo
emane ame yad karata hata,
am potanathi risaine jay
eni fariyad karata hata !!

પીઠમાં ખંજર હશે તો ચાલશે

પીઠમાં ખંજર
હશે તો ચાલશે પણ,
હાથ જાણીતો ન
હોવો જોઈએ !!

pith ma khanjar
hashe to chalashe pan,
hath janito n
hovo joie !!

કહી દેને આ દર્દને તારા

કહી દેને આ દર્દને
તારા જેવું બની જાય,
ના મને યાદ કરે, ના મારી
નજીક આવે !!

kahi dene dardane
tara jevu bani jay,
na mane yad kare, na mari
najik ave !!

Sad Shayari Gujarati

2 years ago

મોટી "હસ્તી" મળે એના કરતા

મોટી "હસ્તી" મળે એના
કરતા "હસતી" વ્યક્તિ મળે તો,
સમજવું કે દિવસ સુધરી
ગયો છે !!

moti "hasti" male ena
karata "hasati" vyakti male to,
samajavu ke divas sudhari
gayo chhe !!

Life Quotes Gujarati

2 years ago

તારી નજીક હોવ કે ના

તારી નજીક હોવ કે ના હોવ,
બસ તારા દિલની નજીક
રાખજે મને !!

tari najik hov ke na hov,
bas tara dilani najik
rakhaje mane !!

નથી કોઈ ચિંતા કરતુ કે

નથી કોઈ ચિંતા કરતુ
કે નથી કે કોઈ યાદ કરતુ,
બસ આવી જ છે
મારી જિંદગી !!

nathi koi chint karatu
ke nathi ke koi yad karatu,
bas avi j chhe
mari jindagi !!

Sad Shayari Gujarati

2 years ago

પ્રેમ કરું છું એટલે તારી

પ્રેમ કરું છું એટલે તારી
સાથે રહેવાની જીદ કરું છું,
બાકી જિંદગી તો ગમે તેની
સાથે નીકળી જાય !!

prem karu chhu etale tari
sathe rahevani jid karu chhu,
baki jindagi to game teni
sathe nikali jay !!

હશે જમાનો તારી ખુબસુરતીનો દીવાનો,

હશે જમાનો તારી
ખુબસુરતીનો દીવાનો,
પણ હું તો તારી આંખો
પર મરું છું દીકુ !!

hashe jamano tari
khubasuratino divano,
pan hu to tari ankho
par maru chhu diku !!

એક ખોટા #પ્રપોઝથી, અમુલ્ય દોસ્તીની

એક ખોટા #પ્રપોઝથી,
અમુલ્ય દોસ્તીની પથારી
ફરી શકે છે !!

ek khota #proposethi,
amuly dostini pathari
fari shake chhe !!

શાંત છોકરો પ્લસ નખરાળી છોકરી,

શાંત છોકરો
પ્લસ નખરાળી છોકરી,
એટલે એકદમ #Perfect જોડી !!

sant chhokaro
plas nakharali chhokari,
etale ekadam #perfect jodi !!

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.