
શબ્દ અલગ અલગ પણ મતલબ
શબ્દ અલગ અલગ
પણ મતલબ તો એક જ છે,
માં બોલો કે ભગવાન વાત
તો એક જ છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sabd alag alag
pan matalab to ek j chhe,
ma bolo ke bhagavan vat
to ek j chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
ગર્લફ્રેન્ડ એક એવું પ્રાણી છે
ગર્લફ્રેન્ડ એક એવું પ્રાણી છે કે
જે તમને રોજ ટોકી ટોકીને સુધારશે,
અને એક વર્ષ પછી એમ કહેશે કે બાબુ
હવે તું પહેલા જેવો નથી રહ્યો !!
😂😂😂😂😂😂
girlfriend ek evu prani chhe ke
je tamane roj toki tokine sudharashe,
ane ek varsh pachi em kaheshe ke babu
have tu pahela jevo nathi rahyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પહેલીવાર મરવાનું મન થાય છે,
પહેલીવાર
મરવાનું મન થાય છે,
પણ સમજાતું નથી કે
કોના પર મરું !!
😝😝😝😝😝😝
pahelivar
maravanu man thay chhe,
pan samajatu nathi ke
kona par maru !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
લોકોને ફરક નથી પડતો કે
લોકોને ફરક નથી
પડતો કે તમે ખુશ છો કે નહીં,
એમને બસ એ વાતથી ફરક
પડે છે કે તમે એમને ખુશ
રાખો છો કે નહીં !!
lokone farak nathi
padato ke tame khush chho ke nahi,
emane bas e vatathi farak
pade chhe ke tame emane khush
rakho chho ke nahi !!
Life Quotes Gujarati
2 years ago
શું કહું એને કે એની
શું કહું એને કે એની
સાથેની અંતિમ મુલાકાત,
મને અંતિમ ભવની, અંતિમ
મુલાકાતની અનંત પીડા
આપી ગઈ !!
shu kahu ene ke eni
satheni antim mulakat,
mane antim bhavani, antim
mulakatani anant pida
api gai !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજે પણ એવા લોકો છે
આજે પણ એવા લોકો છે જે
તમારા માટે વર્ષો સુધી રાહ જોતા હોય છે,
જયારે બીજા લોકો તમને થોડા
સમયમાં જ ભૂલી જાય છે !!
aje pan eva loko chhe je
tamara mate varsho sudhi rah jota hoy chhe,
jayare bija loko tamane thoda
samayama j bhuli jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
હસવાથી શરૂઆત થાય અને રડવાથી
હસવાથી શરૂઆત
થાય અને રડવાથી ખતમ,
બસ આ જ એક જુર્મને લોકો
મોહબ્બત કહે છે !!
hasavathi sharuat
thay ane radavathi khatam,
bas aa j ek jurmane loko
mohabbat kahe chhe !!
Love Shayari Gujarati
2 years ago
સમજદાર વ્યક્તિ જયારે સંબધ નિભાવવાનું
સમજદાર વ્યક્તિ
જયારે સંબધ નિભાવવાનું બંધ કરે,
ત્યારે સમજી લેવું કે એની લાગણીને
ઠેસ પહોંચી છે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
samajadar vyakti
jayare sambadh nibhavavanu bandh kare,
tyare samaji levu ke eni laganine
thes pahonchi chhe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
2 years ago
પ્રેમ કરતા તો ઘણા લોકો
પ્રેમ કરતા તો
ઘણા લોકો શીખવાડે છે,
એને ભૂલવો કેમ એ શીખવાડવાવાળું
કોઈ નથી !!
prem karata to
ghana loko shikhavade chhe,
ene bhulavo kem e shikhavadavavalu
koi nathi !!
Breakup Shayari Gujarati
2 years ago
દિવસે કામ સુવા નથી દેતું,
દિવસે કામ
સુવા નથી દેતું,
અને રાતે એક નામ
સુવા નથી દેતું !!
🍃🍂🍃🍂🍃🍂🍃🍂
divase kam
suva nathi detu,
ane rate ek nam
suva nathi detu !!
🍃🍂🍃🍂🍃🍂🍃🍂
Miss You Shayari Gujarati
2 years ago