

દુઃખ પણ સમુદ્ર જેવું હોય
દુઃખ પણ સમુદ્ર જેવું હોય છે,
પહેલા તમને પોતાની અંદર ડુબાડી દેશે
પણ બાદમાં કિમતી મોતી પણ આપશે !!
dukh pan samudr jevu hoy chhe,
pahela tamane potani andar dubadi deshe
pan badama kimati moti pan apashe !!
Gujarati Suvichar
2 years ago