
અઢળક ખુશીઓનો ખજાનો લઈને આવીશ,
અઢળક ખુશીઓનો
ખજાનો લઈને આવીશ,
તું એકવાર રાધા તો થા
હું કૃષ્ણ થઈને આવીશ !!
adhalak khushiono
khajano laine avish,
tu ekavar radha to tha
hu kr̥ushn thaine avish !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી આ લાઈફ કેટલી મસ્ત
મારી આ લાઈફ
કેટલી મસ્ત બની જશે,
જયારે તું મારી વાઈફ
બની જશે !!
mari aa laif
ketali mast bani jashe,
jayare tu mari wife
bani jashe !!
Romantic Shayari Gujarati
2 years ago
જુદાઈ એવી પણ હશે ક્યારેય
જુદાઈ એવી પણ હશે
ક્યારેય વિચાર્યું ના હતું,
એ સામે બેઠા હતા પણ
એ મારા ના હતા !!
judai evi pan hashe
kyarey vicharyu na hatu,
e same betha hata pan
e mara na hata !!
Breakup Shayari Gujarati
2 years ago
કોઈ નવું મળતા જ તમને
કોઈ નવું મળતા
જ તમને ભૂલી જાય,
એ લોકો ખરેખર તમારા
હોતા જ નથી !!
koi navu malata
j tamane bhuli jay,
e loko kharekhar tamara
hota j nathi !!
Life Quotes Gujarati
2 years ago
મને ખબર જ હતી કે
મને ખબર જ હતી
કે એ મારો નહીં થાય,
છતાં જુઓ એની સાથે
જ પ્રેમ થઇ ગયો !!
mane khabar j hati
ke e maro nahi thay,
chata juo eni sathe
j prem thai gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મેં મારી પડોશણ પાસેથી નંબર
મેં મારી પડોશણ પાસેથી
નંબર લીધો એ મારું ટેલેન્ટ છે,
હવે એ નથી લાગતો એ
એનું ટેલેન્ટ છે !!
😂😂😂😂😂😂
me mari padoshan pasethi
nambar lidho e maru telent chhe,
have e nathi lagato e
enu telent chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તકલીફ એ નથી કે તમે
તકલીફ એ નથી
કે તમે મળશો નહીં,
તકલીફ એ છે કે હું તમને
ભૂલી નહીં શકું !!
takalif e nathi
ke tame malasho nahi,
takalif e chhe ke hu tamane
bhuli nahi shaku !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મુશળધાર હોય તો જ મજા
મુશળધાર
હોય તો જ મજા આવે,
ભલેને એ પછી વરસાદ
હોય કે પ્રેમ !!
mushaladhar
hoy to j maja ave,
bhalene e pachi varasad
hoy ke prem !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ ફરિયાદ નથી મને પરાયા
કોઈ ફરિયાદ નથી
મને પરાયા લોકોથી,
અને ઉમ્મીદ પણ નથી હવે
પોતાના લોકોની !!
koi fariyad nathi
mane paraya lokothi,
ane ummid pan nathi have
potana lokoni !!
Sad Shayari Gujarati
2 years ago
એક દિવસ બધાના લગ્ન થઇ
એક દિવસ
બધાના લગ્ન થઇ જશે,
બસ હું, સલમાન ખાન અને
પોપટલાલ બાકી રહી જઈશું !!
😂😂😂😂😂😂
ek divas
badhana lagn thai jashe,
bas hu, salaman khan ane
popatalal baki rahi jaishun !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago