આગળ બે રીતે અવાય, કોઈનું
આગળ બે રીતે અવાય,
કોઈનું કરીને અને કોઈના
માટે કરીને !!
agal be rite avay,
koinu karine ane koina
mate karine !!
Life Quotes Gujarati
3 years ago
કંઇક તો વાજબી કર તારા
કંઇક તો
વાજબી કર તારા પ્રેમને,
હું તો તારી રોજની ગ્રાહક છું
પાગલ !!
kaik to
vajabi kar tara premane,
hu to tari rojani grahak chhu
pagal !!
Romantic Shayari Gujarati
3 years ago
દીકુ તું જ મારો એકનો
દીકુ તું જ
મારો એકનો એક પ્યાર,
આ જાણે છે છતાં કેમ દેખાડે છો
નખરા હજાર !!
diku tu j
maro ekano ek pyar,
aa jane chhe chata kem dekhade chho
nakhara hajar !!
Romantic Shayari Gujarati
3 years ago
બસ તું જ મારી, અધુરી
બસ તું જ મારી,
અધુરી વાર્તાનો છેડો છે જાન !!
😘😘😘😘😘
bas tu j mari,
adhuri vartano chhedo chhe jan !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
હાથની નસ કાપી બેઠો છું
હાથની નસ
કાપી બેઠો છું હું,
તમે દિલમાંથી નીકળી
જજો લોહીની સાથે !!
hathani nas
kapi betho chhu hu,
tame dilamanthi nikali
jajo lohini sathe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ હોય તો જ મને
પ્રેમ હોય તો
જ મને જોયા કર,
બાકી જા રસોડામાં
વાસણ ધોયા કર !!
😂😂😂😂😂
prem hoy to
j mane joya kar,
baki ja rasodama
vasan dhoya kar !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખબર નહીં લોકોને સાચો પ્રેમ
ખબર નહીં લોકોને
સાચો પ્રેમ કેમ મળી જાય છે,
મને તો સાલું સવારે બાઈકની
ચાવી પણ નથી મળતી !!
😝😝😝😝😝
khabar nahi lokone
sacho prem kem mali jay chhe,
mane to salu savare byke ni
chavi pan nathi malati !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
આમ તો સારા સારા ઝટકા
આમ તો સારા સારા
ઝટકા ખમાય જાય છે,
પણ એક તારું "Hi" હલબલાવી
જાય છે !!
aam to sara sara
zataka khamay jay chhe,
pan ek taru"hi" halabalavi
jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
દુર રહીને પણ તું જાદુ
દુર રહીને પણ
તું જાદુ કરી જાય છે,
તને યાદ કરુ અને બધો
થાક ઉતરી જાય છે !!
dur rahine pan
tu jadu kari jay chhe,
tane yad karu ane badho
thak utari jay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
બારાક્ષરીમાં આટલા બધા શબ્દો છે,
બારાક્ષરીમાં
આટલા બધા શબ્દો છે,
છતાં પણ મને તું સૌથી
વધુ ગમે છે !!
baraksharima
atala badha shabdo chhe,
chata pan mane tu sauthi
vadhu game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
