
ખુલ્લું હૃદય છે કોઈ ભલે
ખુલ્લું હૃદય છે
કોઈ ભલે ને પારખા કરે,
પણ બારણું નથી કે બધા
આવ-જા કરે !!
khullu hraday chhe
koi bhale ne parakha kare,
pan baranu nathi ke badha
aav-ja kare !!
Attitude Shayari Gujarati
2 years ago
છૂટાછેડાના વકીલ નવરાધૂપ થઇ જાય
છૂટાછેડાના વકીલ
નવરાધૂપ થઇ જાય એવી
ઠંડી પડે છે આજકાલ !!
chhutachhedana vakil
navaradhup thai jay evi
thandi pade chhe ajakal !!
Gujarati Jokes
2 years ago
જો બુલેટમાંથી સેલ્ફ સ્ટાર્ટ નીકળી
જો બુલેટમાંથી
સેલ્ફ સ્ટાર્ટ નીકળી ગયું,
તો ટીટોડીના પગ જેવા 50%
છોકરાઓ જાતે જ સ્પ્લેન્ડર
પર આવી જશે !!
jo bullet manthi
self start nikali gayu,
to titodin pag jeva 50%
chhokarao jate j splendor
par avi jashe !!
Gujarati Jokes
2 years ago
આ આંખોને તારી એક ઝલક
આ આંખોને તારી
એક ઝલક મળી જાય છે,
દિવસ ભલે કોઈપણ હોય
તહેવાર બની જાય છે !!
aa ankhone tari
ek zalak mali jay chhe,
divas bhale koipan hoy
tahevar bani jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક મને મન થાય
ક્યારેક ક્યારેક
મને મન થાય છે કે
બે ત્રણ દિવસ માટે
મરી જાઉં !!
kyarek kyarek
mane man thay chhe ke
be tran divas mate
mari jau !!
Gujarati Jokes
2 years ago
ઈતિહાસ સાક્ષી છે કે દારૂડિયો
ઈતિહાસ સાક્ષી છે
કે દારૂડિયો ક્યારેય દારૂની
એક્સપાયરી ડેટ ચેક નથી કરતો,
આને કહેવાય શ્રદ્ધા !!
itihas sakshi chhe
ke darudiyo kyarey daruni
expiry date check nathi karato,
ane kahevay shraddha !!
Gujarati Jokes
2 years ago
માણસને પરિસ્થિતિ કરતા, વિચારોનો થાક
માણસને
પરિસ્થિતિ કરતા,
વિચારોનો થાક વધારે
લાગતો હોય છે !!
manasane
paristhiti karata,
vicharono thak vadhare
lagato hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
એક રોટલી ઓછી ખાઈ લેજો,
એક રોટલી
ઓછી ખાઈ લેજો,
પણ લોન લઈને બધું
ઠીક થઇ જશે એવી વ્યર્થ
આશા ના રાખતા !!
ek rotali
ochhi khai lejo,
pan loan laine badhu
thik thai jashe evi vyarth
aasha na rakhata !!
Gujarati Jokes
2 years ago
સંબંધ સંબંધમાં ફરક હોય છે
સંબંધ સંબંધમાં
ફરક હોય છે સાહેબ,
કેમ છો એ બધાને પૂછી શકાય
પણ શું કરો છો એ તો અમુક
ચોક્કસને જ પૂછી શકાય !!
sambandh sambandhama
farak hoy chhe saheb,
kem chho e badhane puchi shakay
pan shun karo chho e to amuk
chokkasane j puchi shakay !!
Sambandh Status Gujarati
2 years ago
તમારું વાણી વર્તન અને વિચાર
તમારું વાણી વર્તન
અને વિચાર જ નક્કી કરશે,
કે સામેનું પાત્ર ફરિયાદ
કરશે કે ફરી યાદ !!
tamaru vani vartan
ane vichar j nakki karashe,
ke samenu patra fariyad
karashe ke fari yaad !!
Life Quotes Gujarati
2 years ago