લોકો હંમેશા તમારી ભૂલો જ
લોકો હંમેશા
તમારી ભૂલો જ યાદ રાખે છે,
પણ કોઈ એમના માટે કરેલી
સારી વસ્તુ યાદ નહીં રાખે !!
loko hammesh
tamari bhulo j yad rakhe chhe,
pan koi emana mate kareli
sari vastu yad nahi rakhe !!
Sad Shayari Gujarati
3 years ago
સાચા પ્રેમનો ક્યારેય અંત નથી
સાચા પ્રેમનો
ક્યારેય અંત નથી હોતો,
પણ એ તમને ક્યારેય
નહીં સમજાય !!
sacha premano
kyarey ant nathi hoto,
pan e tamane kyarey
nahi samajay !!
Bewafa Shayari Gujarati
3 years ago
લાવ તારા પગે મલમ લગાવી
લાવ તારા પગે
મલમ લગાવી દઉં,
મારા દિલને લાત મારતા
તને વાગ્યું હશે !!
lav tara page
malam lagavi dau,
mara dilane lat marata
tane vagyu hashe !!
Bewafa Shayari Gujarati
3 years ago
અવાજમાં પ્યાર અને આંખો માં
અવાજમાં પ્યાર
અને આંખો માં ઈશ્ક છે,
તું મારી અને હું તારા દિલમાં
હંમેશા ફિક્સ છે !!
avajama pyar
ane ankho ma ishk chhe,
tu mari ane hu tara dilama
hammesha fiks chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
દિમાગથી બનેલા સંબંધ જોડવાથી પણ
દિમાગથી બનેલા
સંબંધ જોડવાથી પણ ના જોડાય,
દિલથી બનેલા સંબંધ તોડવાથી
પણ ના તૂટે !!
dimagathi banela
sambandh jodavathi pan na joday,
dilathi banela sambandh todavathi
pan na tute !!
Sambandh Status Gujarati
3 years ago
સારા વર્તનમાં એટલી તાકાત હોય
સારા વર્તનમાં
એટલી તાકાત હોય છે કે,
એ ખરાબમાં ખરાબ માણસને
પણ શરમાવી શકે છે !!
sara vartanama
etali takat hoy chhe ke,
e kharabama kharab manasane
pan sharamavi shake chhe !!
Gujarati Suvichar
3 years ago
બોયફ્રેન્ડને સૌથી વધુ પ્રોબ્લેમ, આપણા
બોયફ્રેન્ડને
સૌથી વધુ પ્રોબ્લેમ,
આપણા બેસ્ટ ફ્રેન્ડથી
હોય છે !!
😂😡😂😡😂😡
boyfriend ne
sauthi vadhu problem,
apana best friend thi
hoy chhe !!
😂😡😂😡😂😡
Gujarati Jokes
3 years ago
તારી સાથે મનગમતા પળ બેપળ
તારી સાથે મનગમતા
પળ બેપળ ગુજારી લવ છું,
મન થાય ત્યારે હું તને
વિચારી લવ છું !!
tari sathe managamata
pal bepal gujari lav chhu,
man thay tyare hu tane
vichari lav chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
થોડુક ધ્યાન રાખ્યા કરજે તારું,
થોડુક ધ્યાન
રાખ્યા કરજે તારું,
કેમ કે તાજમહાલ પછી એક તું જ
છો જેની બ્યુટી બચી છે !!
thoduk dhyan
rakhya karaje taru,
kem ke tajamahal pachi ek tu j
chho jeni byuti bachi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
વાત ભલે થોડી કરે એ,
વાત ભલે થોડી કરે એ,
પણ વાત એ સરખી કરે છે
એટલે હું ખુશ છું !!
vat bhale thodi kare e,
pan vat e sarakhi kare chhe
etale hu khush chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
