સાચા મિત્ર તો કડવા જ
સાચા મિત્ર
તો કડવા જ હોય છે,
બહુ મીઠા હોય એ તો
ભડવા હોય છે !!
sacha mitr
to kadava j hoy chhe,
bahu mitha hoy e to
bhadava hoy chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
મન સાફ હોવું જોઈએ સાહેબ,
મન સાફ
હોવું જોઈએ સાહેબ,
બાકી રાવણ ભક્ત હોવા છતાં
હારી ગયો હતો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
man saf
hovu joie saheb,
baki ravan bhakt hova chata
hari gayo hato !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
સાચા સંબંધને તોડવાની ભૂલ ના
સાચા સંબંધને
તોડવાની ભૂલ ના કરતા સાહેબ,
ઝાડ પરથી તૂટેલા પાંદડા ફરીથી
લીલા નહીં થાય !!
sacha sambandhane
todavani bhul na karata saheb,
zad parathi tutela pandada farithi
lila nahi thay !!
Sambandh Status Gujarati
4 years ago
છોડી દીધા એ રસ્તા અમે,
છોડી દીધા એ રસ્તા અમે,
જ્યાં માત્ર મતલબી લોકો
મળતા હતા !!
chhodi didha e rasta ame,
jya matr matalabi loko
malata hata !!
Sad Shayari Gujarati
4 years ago
ક્યારેક થાકી જવાય છે એ
ક્યારેક થાકી
જવાય છે એ સાબિત કરતા,
કે અમારી નિયત ખરાબ
નથી તમારા માટે !!
kyarek thaki
javay chhe e sabit karata,
ke amari niyat kharab
nathi tamara mate !!
Sad Shayari Gujarati
4 years ago
જ્યાંથી છળકપટ શરુ થાય છે,
જ્યાંથી છળકપટ શરુ થાય છે,
ત્યાંથી મહાભારત શરુ થાય છે !!
jyanthi chalakapat sharu thay chhe,
tyanthi mahabharat sharu thay chhe !!
Life Quotes Gujarati
4 years ago
ધીરજ રાખો મિત્રો, બસ થોડા
ધીરજ રાખો મિત્રો,
બસ થોડા દિવસ જ રહ્યા છે,
પછી લોકડાઉન 3.0 આવશે !!
😂😂😂😂😂😂
dhiraj rakho mitro,
bas thoda divas j rahya chhe,
pachi lokadaun 3.0 avashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દુનિયામાં હજારો રમત છે સાહેબ,
દુનિયામાં
હજારો રમત છે સાહેબ,
પણ દુનિયા હજુ સુધી દિલ
સાથે જ રમે છે !!
duniyama
hajaro ramat chhe saheb,
pan duniya haju sudhi dil
sathe j rame chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તમારી ઉધરસ એ ઉધરસ, અને
તમારી ઉધરસ એ ઉધરસ,
અને અમારી ઉધરસ કોરોના !!
|| વાહ ભાઈ વાહ ||
😂😂😂😂😂😂
tamari udharas e udharas,
ane amari udharas korona !!
|| vah bhai vah ||
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આ દિલ ના માન્યું, બાકી
આ દિલ ના માન્યું,
બાકી તારા જેવા ઘણા મળ્યા !!
aa dil na manyu,
baki tar jeva ghana malya !!
Broken Heart Shayari Gujarati
4 years ago
