જિંદગીના છેલ્લા દિવસે પણ મોજ
જિંદગીના છેલ્લા
દિવસે પણ મોજ થઇ શકે,
પણ ખબર ના પડવી જોઈએ કે
આજે છેલ્લો દિવસ છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
jindagina chhella
divase pan moj thai shake,
pan khabar na padavi joie ke
aje chhello divas chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
હું મારું દિલ ખુદ તોડું
હું મારું દિલ ખુદ તોડું છું,
ખોટા લોકો પાસે આશા રાખીને !!
hu maru dil khud todu chhu,
khota loko pase aasha rakhine !!
Sad Shayari Gujarati
4 years ago
જો પ્રેમના ચક્કરમાં પડશો ને,
જો પ્રેમના
ચક્કરમાં પડશો ને,
તો GF નું કુતરું બીમાર પડે
તો પણ રોવું પડશે !!
😂😂😂😂😂😂
jo premana
chakkarama padasho ne,
to gf nu kutaru bimar pade
to pan rovu padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હદથી વધારે ખ્યાલ રાખ્યા કર
હદથી વધારે ખ્યાલ
રાખ્યા કર યાર તું પોતાનો,
મારી આમ જિંદગીમાં બહુ જ
ખાસ છે તું !!
hadathi vadhare khyal
rakhya kar yaar tu potano,
mari am jindagima bahu j
khas chhe tu !!
Romantic Shayari Gujarati
4 years ago
સાડા સાત અબજ લોકો રહે
સાડા સાત અબજ
લોકો રહે છે આ દુનિયામાં,
અને દિલ સાલું એ વ્યક્તિ પર
આવ્યું જે ઇગ્નોર કરે છે !!
sada sat abaj
loko rahe chhe duniyama,
ane dil salu e vyakti par
aavyu je ignor kare chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક,
ચુપ રહેવાની
આદત ક્યારેક ક્યારેક,
સામેવાળાને વધારે બોલવાની
તાકાત આપે છે !!
chup rahevani
aadat kyarek kyarake,
samevalane vadhare bolavani
takat ape chhe !!
Gujarati Suvichar
4 years ago
કુદરતનો નિયમ છે સાહેબ, ચિત્ર
કુદરતનો નિયમ છે સાહેબ,
ચિત્ર અને મિત્ર જો દિલથી બનાવશો
તો એમાં રંગ ચોક્કસ નીખરશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
kudaratano niyam chhe saheb,
chitr ane mitr jo dilathi banavasho
to em rang chokkas nikharashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
કોઈને પ્રેમ કરવો એ બીજા
કોઈને પ્રેમ કરવો
એ બીજા નંબરની વાત છે,
પહેલા તો એમની રિસ્પેક્ટ
કરવી જોઈએ !!
koine prem karavo
e bija nambarani vat chhe,
pahela to emani rispekt
karavi joie !!
Love Shayari Gujarati
4 years ago
ભૂખ્યો સિંહ હુમલો કરી શકે
ભૂખ્યો સિંહ
હુમલો કરી શકે છે,
અને ઝખ્મી આશિક તબાહી !!
bhukhyo sinh
humalo kari shake chhe,
ane zakhmi ashik tabahi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સારા માણસો શોધવા જઈશું તો
સારા માણસો
શોધવા જઈશું તો થાકી જઈશું,
પણ માણસોમાં સારું શું છે તે શોધીશું
તો ફાવી જઈશું !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
sara manaso
shodhava jaishun to thaki jaishu,
pan manasoma saru shu chhe te shodhishu
to favi jaishu !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
