Teen Patti Master Download
આ રવિવાર સાલો ઘડીકમાં પૂરો

આ રવિવાર સાલો
ઘડીકમાં પૂરો કેમ થઇ જાય છે
એ જ ખબર નથી પડતી !!

aa ravivar salo
ghadikama puro kem thai jay chhe
e j khabar nathi padati !!

Gujarati Jokes

2 years ago

કોઈને નોકરી નથી મળતી, તો

કોઈને નોકરી નથી મળતી,
તો કોઈને છોકરી નથી મળતી,
એ બધું તો ઠીક છે પણ મને મારી
જૂની ફીરકી નથી મળતી !!

koine nokari nathi malati,
to koine chhokari nathi malati,
e badhu to thik chhe pan mane mari
juni firki nathi malati !!

Gujarati Jokes

2 years ago

આમ કરવાના બદલે જો આમ

આમ કરવાના બદલે જો
આમ કર્યું હોત તો એ બધું સમય
વીતી ગયા પછી વિચારવું
નકામું છે સાહેબ !!

aam karavana badale jo
aam karyu hot to e badhu samay
viti gaya pachhi vicharavu
nakamu chhe saheb !!

Gujarati Suvichar

2 years ago

જો કોઈ તમારો હાથ પકડીને

જો કોઈ તમારો હાથ
પકડીને ચાલવા વાળું ના હોય,
તો તમે તમારા હાથ ખિસ્સામાં
નાખીને પણ ચાલી શકો છો !!

jo koi tamaro hath
pakadine chalava valu na hoy,
to tame tamara hath khissama
nakhine pan chali shako chho !!

Gujarati Suvichar

2 years ago

અમુક લોકો પ્રેમ કરતા હશે

અમુક લોકો પ્રેમ
કરતા હશે પણ કહેશે નહીં,
અને અમુક લોકો કહેશે પણ
પ્રેમ નહીં કરતા હોય !!

amuk loko prem
karata hashe pan kaheshe nahi,
ane amuk loko kaheshe pan
prem nahi karata hoy !!

તમે જેટલું મેડીકલ વાળા વિદ્યાર્થીઓ

તમે જેટલું મેડીકલ વાળા
વિદ્યાર્થીઓ સાથે વાતો કરશો,
એટલો જ તમને ડોક્ટર પરથી
ભરોસો ઉઠી જશે !!

tame jetalu medical vala
vidyarthio sathe vato karasho,
etalo j tamane doctor parathi
bharoso uthi jashe !!

Gujarati Jokes

2 years ago

તમારા રૂપ વિશે જ ચર્ચા

તમારા રૂપ
વિશે જ ચર્ચા કરું,
પણ તમે જ કહો કે
શરૂઆત ક્યાંથી કરું !!

tamara rup
vishe j charch karu,
pan tame j kaho ke
sharuat kyanthi karu !!

આત્મસમ્માન ખોઈને જે પણ મળે,

આત્મસમ્માન
ખોઈને જે પણ મળે,
એ કદાચ શોહરત આપી શકે
સુકુન ક્યારેય નહીં !!

atmasamman
khoine je pan male,
e kadach shoharat api shake
sukun kyarey nahi !!

Gujarati Suvichar

2 years ago

આપણી જિંદગીના કુંભાર આપણે પોતે

આપણી જિંદગીના
કુંભાર આપણે પોતે જ છીએ,
કોઈપણ આપણને બનાવી કે
બગાડી નથી શકતું !!

apani jindagina
kumbhar apane pote j chie,
koipan apanane banavi ke
bagadi nathi shakatu !!

Life Quotes Gujarati

2 years ago

જે થઇ રહ્યું છે એ

જે થઇ રહ્યું છે એ
મારી મરજી મુજબનું નથી,
પણ ભરોસો છે કે ઉપરવાળો
જે કરશે સારું જ કરશે !!

je thai rahyu chhe e
mari maraji mujabanu nathi,
pan bharoso chhe ke uparavalo
je karashe saru j karashe !!

search

About

Gujarati Shayari

We have 27365 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.