Shala Rojmel
લાગે છે ભલાઈ કરવાનો જમાનો

લાગે છે
ભલાઈ કરવાનો
જમાનો જ નથી આજકાલ,
ધોલાઈ કરવાનો જમાનો છે !!
😂😂😂😂😂😂

lage chhe
bhalai karavano
jamano j nathi aajakal,
dholai karavano jamano chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

દરેક સંબંધોનો ભાર લાગે છે

દરેક સંબંધોનો
ભાર લાગે છે આજકાલ,
સુકુન તો કદાચ અજાણ્યા
પાસે જ મળે છે હવે !!

darek sambandhono
bhar lage chhe ajakal,
sukun to kadach ajanya
pase j male chhe have !!

દરેક ગમતી વ્યક્તિ આપણી થઇ

દરેક
ગમતી વ્યક્તિ
આપણી થઇ જ જાય,
એવું જરૂરી નથી હોતું !!

darek
gamati vyakti
apani thai j jay,
evu jaruri nathi hotu !!

Sad Shayari Gujarati

4 years ago

લોકો કદાચ પ્રેમ વગર રહી

લોકો કદાચ
પ્રેમ વગર રહી શકે છે,
પણ તેઓ મિત્રો વગર નથી
રહી શકતા !!

loko kadach
prem vagar rahi shake chhe,
pan teo mitro vagar nathi
rahi shakata !!

માનવીનો માનવી પરથી ઊઠ્યો વિશ્વાસ,

માનવીનો માનવી
પરથી ઊઠ્યો વિશ્વાસ,
અને પછી સોગંદની
થઈ શરૂઆત !!

manavino manavi
parathi uthyo vishvas,
ane pachhi sogand ni
thai sharuaat !!

Life Quotes Gujarati

4 years ago

જયારે લક્ષ્યને હાંસલ કરવા, બધું

જયારે
લક્ષ્યને હાંસલ કરવા,
બધું દાવ પર લગાવાય ત્યારે
જીત નક્કી હોય છે !!

jayare
lakshyane hansal karava,
badhu dav par lagavay tyare
jit nakki hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

હરીફાઈ તો રમતોમાં સારી લાગે

હરીફાઈ તો
રમતોમાં સારી લાગે સાહેબ,
સંબંધોમાં નઈ !!

harifai to
ramatoma sari lage saheb,
sambandhoma nai !!

બધા સંબંધોને નામની જરૂર નથી,

બધા સંબંધોને
નામની જરૂર નથી,
બસ કોઈ પારકું પોતાનું
લાગે એજ છે "પ્રેમ" !!

badha sambandhone
nam ni jarur nathi,
bas koi paraku potanu
lage ej chhe"prem" !!

એની આંખોમાં એવું Magic છે

એની આંખોમાં
એવું Magic છે કે,
હું એમાં મારા ખુદને પણ
ભૂલી જાવ છું !!

eni ankhoma
evu magic chhe ke,
hu ema mara khud ne pan
bhuli jav chhu !!

Love Shayari Gujarati

4 years ago

આ મારું દિલ પણ બહુ

આ મારું દિલ પણ
બહુ મનમાની કરવા લાગ્યું છે,
જ્યારથી તને મળ્યું છે મારું તો
કંઈ સાંભળતું જ નથી !!

aa maru dil pan
bahu manmani karava lagyu chhe,
jyarathi tane malyu chhe maru to
kai sambhalatu j nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.