અંતે છુટા પડી ગયા અમે,
અંતે છુટા
પડી ગયા અમે,
જેની સાથે મળીને અમે
હજારો સપના જોયા હતા !!
ante chhuta
padi gaya ame,
jeni sathe maline ame
hajaro sapana joya hata !!
Breakup Shayari Gujarati
3 years ago
જિંદગીમાં ઉમ્મીદ ક્યારેય નહીં છોડવાની
જિંદગીમાં ઉમ્મીદ
ક્યારેય નહીં છોડવાની સાહેબ,
કેમ કે કમજોર આપણો સમય
હોય છે આપણે નહીં !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
jindagima ummid
kyarey nahi chhodavani saheb,
kem ke kamajor aapano samay
hoy chhe aapane nahi !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
અને હવે તમે, મારા હૃદયના
અને હવે તમે,
મારા હૃદયના ધબકારા
બની ગયા છો !!
ane have tame,
mara radayana dhabakara
bani gaya chho !!
Romantic Shayari Gujarati
3 years ago
ગમેશે નહીં તો પણ ગમાડવું
ગમેશે નહીં
તો પણ ગમાડવું પડશે,
જીવન એક રમકડું છે
રમાડવું પડશે !!
gameshe nahi
to pan gamadavu padashe,
jivan ek ramakadu chhe
ramadavu padashe !!
Life Quotes Gujarati
3 years ago
તકલીફ એ છે કે એમના
તકલીફ એ છે
કે એમના ટાઈમપાસને,
અમે સાચો પ્રેમ સમજી બેઠા !!
takalif e chhe
ke emana time pass ne,
ame sacho prem samaji betha !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તારા વગર નથી રહેવાતું હવે,
તારા વગર
નથી રહેવાતું હવે,
હું તને મળવા આવું
છું દિકા !!
tara vagar
nathi rahevatu have,
hu tane malava avu
chhu dika !!
Breakup Shayari Gujarati
3 years ago
છોકરીઓ ભલે શાહરૂખ ખાન કે
છોકરીઓ ભલે
શાહરૂખ ખાન કે સલમાન ખાન
પર ફિદા થતી હોય,
પણ છેલ્લે લગ્ન તો જેઠાલાલ
સાથે જ થાય છે !!
😂😂😂😂😂😂
chhokario bhale
shaharukh khan ke salaman khan
par fid thati hoy,
pan chhelle lagn to jethalal
sathe j thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચા બનાવતા તો મને આવડે
ચા બનાવતા
તો મને આવડે છે,
શોધ તો ભજીયા બનાવી
આપે એની છે !!
😂😂😂😂😂😂
cha banavata
to mane aavade chhe,
shodh to bhajiya banavi
ape eni chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ ગમે તેટલું સારું હોય,
કોઈ ગમે
તેટલું સારું હોય,
માંની કમી ક્યારેય
ના પૂરી શકે !!
koi game
tetalu saru hoy,
mani kami kyarey
na puri shake !!
Sambandh Status Gujarati
3 years ago
એક દિવસ બધા, તમને છોડીને
એક દિવસ બધા,
તમને છોડીને જતા રહેશે !!
ek divas badha,
tamane chhodine jata raheshe !!
Sad Shayari Gujarati
3 years ago
