છેલ્લા સાત દિવસથી વૉટસએપ એટલું
છેલ્લા સાત દિવસથી
વૉટસએપ એટલું ભક્તિમય
થઈ ગયુ છે કે હવે તો મેસેજ પણ
બુટ-ચંપલ ઉતારીને જ
વાંચવા પડે છે !!
chhella sat divasathi
whatsaap etalu bhaktimay
thai gayu chhe ke have to mesej pan
but-champal utarine j
vanchava pade chhe !!
Gujarati Jokes
4 years ago
એટલો બધો પણ પ્રેમ ના
એટલો બધો
પણ પ્રેમ ના કરીશ મને,
કે તું સાથે ના હોય ત્યારે તને
ભૂલવામાં પણ તકલીફ પડે !!
etalo badho
pan prem na karish mane,
ke tu sathe na hoy tyare tane
bhulavama pan takalif pade !!
Love Shayari Gujarati
4 years ago
મારું માનો તો એકલા રહેજો,
મારું માનો
તો એકલા રહેજો,
પણ કોઈનો Timepass
ના બનતા !!
maru mano
to ekala rahejo,
pan koino timepass
na banata !!
Gujarati Jokes
4 years ago
હૃદયમાં લાગણી હોવી જોઈએ, બાકી
હૃદયમાં
લાગણી હોવી જોઈએ,
બાકી આપણું કહેવાથી કોઈ
આપણું નથી થઇ જતું !!
radayama
lagani hovi joie,
baki aapanu kahevathi koi
aapanu nathi thai jatu !!
Life Quotes Gujarati
4 years ago
થીગડું મારતા આવડવું એ પણ
થીગડું મારતા આવડવું
એ પણ એક કળા છે દોસ્ત,
પછી એ વસ્ત્ર હોય કે વાત.
thigadu marata avadavu
e pan ek kala chhe dost,
pachi e vastr hoy ke vat.
Life Quotes Gujarati
4 years ago
વિચારું છું કે બીજી ગર્લફ્રેન્ડ
વિચારું છું કે બીજી
ગર્લફ્રેન્ડ બનાવી લઉં,
પહેલી તો ખબર નહીં
ક્યારે મળશે !!
😂😂😂😂😂😂😂
vicharu chhu ke biji
girlfriend banavi lau,
paheli to khabar nahi
kyare malashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હસી તો ફસી આ યોજનાને
હસી તો ફસી આ
યોજનાને માસ્કના કારણે
અનિશ્ચિત સમય માટે બંધ
કરવામાં આવેલ છે !!
😂😂😂😂😂😂😂
hasi to fasi aa
yojanane mask na karane
anischit samay mate bandh
karavama aavel chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું રાત્રે વહેલી સુઈ જાઉં
હું રાત્રે વહેલી સુઈ
જાઉં એ ક્યારેય થવાનું નથી,
અને સવારે મોડી ઉઠું એ મારી
મમ્મી થવા નહીં દે !!
😂😂😂😂😂😂
hu ratre vaheli sui
jau e kyarey thavanu nathi,
ane savare modi uthu e mari
mummy thava nahi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
છોડીને એ લોકો જ જતા
છોડીને એ
લોકો જ જતા હોય છે,
સાથ નિભાવવાની જેની
ઓકાત નથી હોતી !!
chhodine e
loko j jata hoy chhe,
sath nibhavavani jeni
okat nathi hoti !!
Life Quotes Gujarati
4 years ago
અજીબ જિંદગી છે યાર, જેના
અજીબ જિંદગી છે યાર,
જેના માટે ફોન ચાર્જ કરું છું
એ 10 વાગ્યામાં જ સુઈ જાય છે !!
😂😂😂😂😂😂
ajib jindagi chhe yar,
jena mate phone charj karu chhu
e 10 vagyama j sui jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
