
કોણ કહે છે કે હસીના
કોણ કહે છે કે હસીના
રૂઠને પર હસીન હો જાતી હૈ,
મારા વાળી તો સીધી ગાળો
જ ચાલુ કરી દે છે !!
😜😜😜😜😜😜
kon kahe chhe ke hasina
ruthane par hasin ho jati hai,
mara vali to sidhi galo
j chalu kari de chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
Chat કરવાની મજા ત્યાં જ
Chat કરવાની
મજા ત્યાં જ આવે,
જ્યાં Seen ની સાથે
જ Reply આવે !!
chat karavani
maja tya j aave,
jya seen ni sathe
j reply aave !!
Romantic Shayari Gujarati
2 years ago
ચોકલેટ તો ઘણી ખાધી યાર,
ચોકલેટ
તો ઘણી ખાધી યાર,
પણ તારા હોઠ જેવી મીઠાશ
ક્યાંય ના મળી !!
cokolet
to ghani khadhi yar,
pan tara hoth jevi mithash
kyany na mali !!
Romantic Shayari Gujarati
2 years ago
બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ
બધાયે સ્વાર્થમાં
એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ભગવાન
પણ ખરાબ લાગે છે !!
badhaye svarthama
ek j hisab lage chhe,
n aape sukh to bhagavan
pan kharab lage chhe !!
Gujarati Suvichar
2 years ago
સમયસર કદર કરવાનું શીખી જજો
સમયસર કદર
કરવાનું શીખી જજો સાહેબ,
કેમ કે જિંદગી અને અમુક લોકો
ફરીથી નથી મળતા !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
samayasar kadar
karavanu shikhi jajo saheb,
kem ke jindagi ane amuk loko
farithi nathi malata !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
2 years ago
મારી જિંદગી મારી જાન છે
મારી
જિંદગી મારી જાન છે તું,
શિયાળાની આ ઠંડી મોસમમાં
ગરમ ચા છે તું !!
mari
jindagi mari jan chhe tu,
shiyalani aa thandi mosamama
garama cha chhe tu !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તને એ હદે ચાહતો
હું તને એ
હદે ચાહતો રહીશ,
કે કોઈ હદ જ ના રહે !!
hu tane e
hade chahato rahish,
ke koi had j na rahe !!
Romantic Shayari Gujarati
2 years ago
અમે તમારા વગર જીવવાના, પહેલા
અમે તમારા
વગર જીવવાના,
પહેલા પ્રયત્નમાં જ
મરી જઈશું !!
ame tamara
vagar jivavana,
pahel prayatnama j
mari jaishu !!
Breakup Shayari Gujarati
2 years ago
માત્ર થોડા સ્વાર્થ માટે, ગદ્દાર
માત્ર થોડા સ્વાર્થ માટે,
ગદ્દાર બની જાય છે લોકો !!
matr thoda svarth mate,
gaddar bani jay chhe loko !!
Sad Shayari Gujarati
2 years ago
બધાની વચ્ચે એની જોવાની અદા
બધાની વચ્ચે એની
જોવાની અદા જોરદાર હતી,
છુપાઈને જોઈ લેતી એની
આંખો ધારદાર હતી !!
badhani vacche eni
jovani ada joradar hati,
chhupaine joi leti eni
aankho dharadar hati !!
Romantic Shayari Gujarati
2 years ago