જિંદગીની ઠોકરોથી કંઇક એવો બદલાઈ
જિંદગીની ઠોકરોથી
કંઇક એવો બદલાઈ ગયો હું,
હવે નથી કોઈને પામવાની ખુશી
કે નથી કોઈને ખોવાનો ડર !!
jindagini thokarothi
kaik evo badalai gayo hu,
have nathi koine pamavani khushi
ke nathi koine khovano dar !!
Sad Shayari Gujarati
2 years ago