Shala Rojmel
હસતા ચહેરાઓનો અર્થ એ નથી

હસતા ચહેરાઓનો અર્થ એ
નથી કે એમાં દુઃખની ગેરહાજરી છે,
પણ એનો અર્થ એ છે કે એમનામાં
પરિસ્થિતિને સંભાળવાની
ક્ષમતા છે !!
🌻🌹🙏શુભ રાત્રી🙏🌹🌻

hasata chaheraono arth e
nathi ke ema dukh ni ger hajari chhe,
pan eno arth e chhe ke emanama
paristhitine sambhalavani
kshamata chhe !!
🌻🌹🙏shubh ratri🙏🌹🌻

કાંટા ભલેને હતા મારગમાં પગલાં

કાંટા ભલેને હતા મારગમાં
પગલાં માત્ર ફૂલો પર જ પડ્યા,
દયા હતી પ્રભુની મુજ પર કે
તમારા જેવા મિત્ર મળ્યા !!
🌻🌹🙏શુભ રાત્રી દોસ્તો🙏🌹🌻

kant bhalene hata maragama
pagala matr phulo par j padya,
daya hati prabhuni muj par ke
tamara jeva mitr malya !!
🌻🌹🙏shubh ratri dosto🙏🌹🌻

ચોઘડિયા પણ ત્યારે શરમાય છે,

ચોઘડિયા
પણ ત્યારે શરમાય છે,
જયારે તમારો બહાર નીકળવાનો
સમય થાય છે !!
😍😍😍😍😍😍😍😍

coghadiya
pan tyare sharamay chhe,
jayare tamaro bahar nikalavano
samay thay chhe !!
😍😍😍😍😍😍😍😍

આંખ ખુલતા જ યાદ આવી

આંખ ખુલતા જ યાદ
આવી જાય છે તારો ચેહરો,
સવારની પહેલી ખુશી
પણ કમાલની છે !!

aankh khulata j yad
aavi jay chhe taro cheharo,
savarani paheli khushi
pan kamal ni chhe !!

આમ રાતે અગાસી પર ના

આમ રાતે
અગાસી પર ના જાયા કર તું,
પછી શહેરમાં પૂનમની તારીખ
બદલાઈ જાય છે !!
😘😘😘😘😘😘😘

aam rate
agasi par na jaya kar tu,
pachi shaherama punamani tarikh
badalai jay chhe !!
😘😘😘😘😘😘😘

મારી નાની નાની વાતમાં મો

મારી નાની નાની
વાતમાં મો ફુલાવી લે છો તું,
ગયા જન્મમાં ગુબ્બારો
હતી કે શું !!
😂😂😂😂😂

mari nani nani
vatama mo phulavi le chho tu,
gaya janmama gubbaro
hati ke shun !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

પ્રેમ એક તરફી હોત તો

પ્રેમ એક તરફી
હોત તો હું તને ભુલાવી દેત,
પણ દુઃખ તો એ વાતનું છે કે
પ્રેમ તો તને પણ હતો !!

prem ek taraphi
hot to hu tane bhulavi det,
pan dukh to e vatanu chhe ke
prem to tane pan hato !!

બ્લોક પણ નથી કરતી ને

બ્લોક પણ નથી
કરતી ને વાત પણ નથી કરતી,
હવે તમે જ કહો આમાં શું
કરવું મારે !!

block pan nathi
karati ne vat pan nathi karati,
have tame j kaho aama shu
karavu mare !!

તું નજીક આવીને જ્યારે મને

તું નજીક
આવીને જ્યારે મને અડે છે,
કસમથી ત્યારે જીવવા માટે
જીવન ઓછું પડે છે !!
😘😘😘😘😘😘

tu najik
avine jyare mane ade chhe,
kasam thi tyare jivava mate
jivan ochhu pade chhe !!
😘😘😘😘😘😘

પ્રેમ બેહદ કર્યો હતો મેં,

પ્રેમ બેહદ કર્યો હતો મેં,
રાહ જો હવે નફરત પણ
બેહદ કરીશ !!

prem behad karyo hato me,
rah jo have nafarat pan
behad karish !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.