બનવું હોય તો કોઈની પહેલી
બનવું હોય તો કોઈની
પહેલી મોહબ્બત બનજો,
બાકી તો પછી ભૂલવા માટેનો
જુગાડ હોય છે !!
😂😂😂😂😂😂
banavu hoy to koini
paheli mohabbat banajo,
baki to pachi bhulava mateno
jugad hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જે જેવું છે એને એવું
જે જેવું છે
એને એવું જ રહેવા દો,
સમય એમને સાચી શિખામણ
આપી જ દેશે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
je jevu chhe
ene evu j raheva do,
samay emane sachi shikhaman
aapi j deshe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
દરેક દર્દને હસતા હસતા સહેતો
દરેક દર્દને
હસતા હસતા સહેતો રહું છું,
કેમ કે પ્રેમ પણ હસતા હસતા
જ થયો હતો !!
darek dardane
hasata hasata saheto rahu chhu,
kem ke prem pan hasata hasata
j thayo hato !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ચાલ હું અને તું આપણે
ચાલ હું અને તું
આપણે બંને જઈએ,
ક્યાંક મસ્ત પીઝા ખાવા !!
chal hu ane tu
apane banne jaie,
kyank mast pizza khava !!
Romantic Shayari Gujarati
4 years ago
તને પ્રેમ કરું છું એટલે
તને પ્રેમ કરું છું
એટલે જુદા થવાથી ડરું છું,
એટલે જ વાંક તારો હોવા છતાં
માફી હું માંગુ છું !!
tane prem karu chhu
etale juda thavathi daru chhu,
etale j vank taro hova chata
mafi hu mangu chhu !!
Narajagi Shayari Gujarati
4 years ago
ખબર નહીં તું મને કેમ
ખબર નહીં
તું મને કેમ ગમે છે,
કદાચ એ જ કારણ હોય કે તું
મને વગર કારણે ગમે છે !!
khabar nahi
tu mane kem game chhe,
kadach e j karan hoy ke tu
mane vagar karane game chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બધા છોકરાઓ એક જેવા નહીં,
બધા
છોકરાઓ એક જેવા નહીં,
પણ એકથી વધારે એક કમીના
હોય છે !!
😂😂😂😂😂😂
badha
chhokarao ek jeva nahi,
pan ekathi vadhare ek kamina
hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ભીની મૌસમનો અઘરો આ પ્રશ્ન
ભીની મૌસમનો
અઘરો આ પ્રશ્ન છે,
બધે લીલુંછમ ને ભીતરે
કોરું વન છે !!
bhini mausamano
agharo aa prasn chhe,
badhe lilunchham ne bhitare
koru van chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
રટણ નથી કર્યું ક્યારેય તારા
રટણ નથી
કર્યું ક્યારેય તારા નામનું,
તોય શ્વાસોશ્વાસમાં રમે છે
તું મારા !!
ratan nathi
karyu kyarey tara nam nu,
toy shvasoshvasama rame chhe
tu mara !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈને IGNORE કરવા કરતાં BLOCK
કોઈને
IGNORE કરવા કરતાં
BLOCK કરી દેજો સાહેબ,
એટલે એ વ્યક્તિ તમારા
MESSAGE આવવાની
આશામાં ના રહે !!
koine
ignore karava karata
block kari dejo saheb,
etale e vyakti tamara
message avavani
aashama na rahe !!
Breakup Shayari Gujarati
4 years ago
