સમય મળે તો ક્યારેક લેજો
સમય મળે તો
ક્યારેક લેજો ખબર,
શું વીતે છે મારા પર
તમારા વગર !!
samay male to
kyarek lejo khabar,
shu vite chhe mara par
tamara vagar !!
Breakup Shayari Gujarati
4 years ago
તારી આંખો હસે ને હોઠ
તારી આંખો
હસે ને હોઠ મલકે,
નવું વરસ બસ આમ
જ છલકે !!
tari aankho
hase ne hoth malake,
navu varas bas aam
j chalake !!
Romantic Shayari Gujarati
4 years ago
ના ઓછો થશે કે ના
ના ઓછો
થશે કે ના પૂરો થશે,
આ મારો પ્રેમ દરેક ક્ષણે
વધતો જશે !!
na ochho
thashe ke na puro thashe,
maro prem darek kshane
vadhato jashe !!
Romantic Shayari Gujarati
4 years ago
અમુક લોકો આયુર્વેદિક હોય છે,
અમુક લોકો
આયુર્વેદિક હોય છે,
ઈમરજન્સીમાં ક્યારેય
કામ ના આવે !!
😂😂😂😂😂😂
amuk loko
ayurvedic hoy chhe,
emergency ma kyarey
kam na ave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એટલું તો છોકરીઓ મેકઅપ નથી
એટલું તો છોકરીઓ
મેકઅપ નથી કરતી,
જેટલું છોકરાઓ એડીટીંગ
કરી લે છે !!
😂😂😂😂😂😂
etalu to chhokario
makeup nathi karati,
jetalu chhokarao editing
kari le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ખબર નહીં એવો તો શું
ખબર નહીં એવો તો
શું જાદુ છે તારા મેસેજમાં,
જયારે પણ આવે ચહેરા પર
સ્માઈલ આવી જ જાય છે !!
khabar nahi evo to
shu jadu chhe tara message ma,
jayare pan aave chahera par
smile aavi j jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જયારે પણ મારો ફોન વાઈબ્રેટ
જયારે પણ મારો
ફોન વાઈબ્રેટ થાય છે,
ત્યારે મને એમ લાગે છે તારો
જ મેસેજ હશે !!
jayare pan maro
phone vibret thay chhe,
tyare mane em lage chhe taro
j message hashe !!
Romantic Shayari Gujarati
4 years ago
સંબંધમાં થોડા નમી શું ગયા
સંબંધમાં થોડા
નમી શું ગયા અમે,
એ તો હલકા સમજી
બેઠા અમને !!
sambandhama thoda
nami shu gaya ame,
e to halaka samaji
betha amane !!
Sad Shayari Gujarati
4 years ago
એકવાર તમને જોયા પછીનો દર્દી
એકવાર તમને
જોયા પછીનો દર્દી છું હું,
અને તમને જોયા કરું એ
જ મારી દવા છે !!
ekavar tamane
joy pachino dardi chhu hu,
ane tamane joy karu e
j mari dava chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જયારે પણ તારી યાદ આવે
જયારે પણ
તારી યાદ આવે છે,
ત્યારે હું મારા દિલ
પર હાથ મૂકી દઉં છું,
ખબર છે મને કે તમે
ક્યાંય નહીં મળો,
તો અહીં તો જરૂર
મળી જશો !!
jayare pan
tari yad ave chhe,
tyare hu mara dil
par hath muki dau chhu,
khabar chhe mane ke tame
kyany nahi malo,
to ahi to jarur
mali jasho !!
Miss You Shayari Gujarati
4 years ago
