

જયારે પણ તારી યાદ આવે
જયારે પણ
તારી યાદ આવે છે,
ત્યારે હું મારા દિલ
પર હાથ મૂકી દઉં છું,
ખબર છે મને કે તમે
ક્યાંય નહીં મળો,
તો અહીં તો જરૂર
મળી જશો !!
jayare pan
tari yad ave chhe,
tyare hu mara dil
par hath muki dau chhu,
khabar chhe mane ke tame
kyany nahi malo,
to ahi to jarur
mali jasho !!
Miss You Shayari Gujarati
2 years ago