Shala Rojmel
અગર વાળમાં તેલ નાખ્યા પછી

અગર વાળમાં
તેલ નાખ્યા પછી
પણ તમે સુંદર લાગતા હોવ,
તો યકીન માનો તમે સાચે
જ સુંદર છો !!
😂😂😂😂😂😂

agar valama
tel nakhya pachi
pan tame sundar lagata hov,
to yakin mano tame sache
j sundar chho !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ઉંચાઈ અને ઉંમર એકવાર વધે

ઉંચાઈ અને ઉંમર
એકવાર વધે પછી ન ઘટે,
પ્રેમ અને વિશ્વાસ એકવાર
ઘટે પછી ન વધે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

unchai ane ummar
ekavar vadhe pachi na ghate,
prem ane vishvas ekavar
ghate pachi na vadhe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷

દુનિયાથી થાકેલો માણસ અંતે ઘરે

દુનિયાથી થાકેલો
માણસ અંતે ઘરે જ આવે,
પણ ઘરથી થાકેલો માણસ
ક્યાં જાય !!

duniyathi thakelo
manas ante ghare j aave,
pan gharathi thakelo manas
kya jay !!

Sad Shayari Gujarati

4 years ago

સાચા દોસ્તોની મહેફિલ જામે છે

સાચા દોસ્તોની
મહેફિલ જામે છે જ્યારે,
બાકી બધી મહેફીલો ટૂંકી
પડે હો ત્યારે !!

sacha dostoni
mahefil jame chhe jyare,
baki badhi mahephilo tunki
pade ho tyare !!

રેતીના સેતુ પર રચાયેલા અણસમજુ

રેતીના
સેતુ પર રચાયેલા
અણસમજુ સંબંધોને પણ,
સમજણથી સાચવે તેનું
નામ લાગણી !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀

retina
setu par rachayela
anasamaju sambandhone pan,
samajanathi sachave tenu
nam lagani !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀

બધી વસ્તુઓ દરેક વખતે દિલપર

બધી વસ્તુઓ દરેક
વખતે દિલપર ના લેવાની હોય,
ઘણીવાર એને ઇગ્નોર પણ
કરવાની હોય !!

badhi vastuo darek
vakhate dil par na levani hoy,
ghanivar ene ignor pan
karavani hoy !!

વેદ સમજવા અઘરા છે, મારા

વેદ સમજવા અઘરા છે,
મારા સાહેબ પરંતુ વેદના..?
વેદના સમજવી એનાથીય
અઘરું કામ હોય છે !!

ved samajav aghar chhe,
mara saheb parantu vedana..?
vedana samajavi enathiy
agharu kam hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

તું એક જ છે જે

તું એક જ છે
જે મને સમજી શકે છે,
આ વિશ્વાસ પણ મારો
ખોટો હતો !!

tu ek j chhe
je mane samaji shake chhe,
aa vishvas pan maro
khoto hato !!

જે માણસ સાચો હોય છે,

જે માણસ સાચો હોય છે,
તે લોકોના હ્રદય માં રહે છે,
પણ જે માણસ દયાળુ હોય છે,
તે ઈશ્વર ના હ્રદય માં રહે છે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺

je manas sacho hoy chhe,
te lokona raday ma rahe chhe,
pan je manas dayalu hoy chhe,
te ishvar na raday ma rahe chhe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺

જેનાથી રોજ ઝગડો કરું અને

જેનાથી રોજ
ઝગડો કરું અને તો પણ,
મને એના વગર ના ચાલે
એ મારો ભાઈ !!

jenathi roj
zagado karu ane to pan,
mane ena vagar na chale
e maro bhai !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.