Shala Rojmel
એમ તો કહેવું ઘણું બધું

એમ તો કહેવું
ઘણું બધું છે તને,
બસ તારા પૂછવાની
રાહ છે !!

em to kahevu
ghanu badhu chhe tane,
bas tara puchavani
raha chhe !!

તકલીફના પહેલા બે અક્ષરમાં જ

તકલીફના પહેલા બે
અક્ષરમાં જ તક છુપાયેલી છે,
માટે તકલીફ પડે તો તેમાંથી તક
શોધતા શીખી લો સાહેબ !!

takalifana pahela be
aksharama j tak chhupayeli chhe,
mate takalif pade to tema thi tak
shodhata shikhi lo saheb !!

Gujarati Suvichar

4 years ago

અભિમાન કહે છે કોઈની જરૂર

અભિમાન કહે છે
કોઈની જરૂર નથી,
અનુભવ કહે છે કે ધૂળની
પણ જરૂર પડે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

abhiman kahe chhe
koini jarur nathi,
anubhav kahe chhe ke dhulani
pan jarur pade chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

બધા દિવસો સારા નહીં મળે,

બધા દિવસો
સારા નહીં મળે,
પણ દરેક દિવસમાં સારું
કંઇક તો મળશે !!

badha divaso
sara nahi male,
pan darek divasama saru
kaik to malashe !!

Life Quotes Gujarati

4 years ago

એક લીલા પાનની જરૂર હોય,

એક લીલા
પાનની જરૂર હોય,
અને આખી વસંત લઈને
આવે એનું નામ મિત્ર !!

ek lila
pan ni jarur hoy,
ane akhi vasant laine
ave enu nam mitr !!

તારી ને મારી સાથે રહેવાની

તારી ને મારી સાથે
રહેવાની કસમ હતી,
પણ બીજાની જેમ એ પણ
બસ એક રસમ હતી !!

tari ne mari sathe
rahevani kasam hati,
pan bijani jem e pan
bas ek rasam hati !!

પરિસ્થિતિ ચાહે ગમે તેવી વિકટ

પરિસ્થિતિ ચાહે
ગમે તેવી વિકટ હોય,
જો હૈયું મજબુત હશે તો
જીત તમારી જ થશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

paristhiti chahe
game tevi vikat hoy,
jo haiyu majabut hashe to
jit tamari j thashe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

અમુક લોકો કોલેજમાં તો આવી

અમુક
લોકો કોલેજમાં
તો આવી જાય છે,
પણ એમની હાઈટ
10માંધોરણમાં જ
રહી જાય છે !!
😂😂😂😂😂😂

amuk
loko college ma
to avi jaya chhe,
pan emani hight
10m dhoranama j
rahi jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

હું પોતે જ મને ભૂલી

હું પોતે જ
મને ભૂલી ગયો છું,
પછી તું તો ક્યાંથી
યાદ રાખે મને !!

hu pote j
mane bhuli gayo chhu,
pachhi tu to kyanthi
yad rakhe mane !!

તારો મેસેજ ફક્ત એક મેસેજ

તારો મેસેજ
ફક્ત એક મેસેજ નથી,
એ મારી માટે ખુશીનું
બહાનું છે !!

taro message
fakt ek message nathi,
e mari mate khushinu
bahanu chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.