
હવા કંઇક જુદી જ ચાલી
હવા કંઇક જુદી જ
ચાલી રહી છે આજકાલ,
જેમના ચાલવાના ઠેકાણા નથી
એ પણ ઉડી રહ્યા છે !!
hava kaik judi j
chali rahi chhe aajakal,
jemana chalavana thekana nathi
e pan udi rahya chhe !!
Life Quotes Gujarati
2 years ago
કેટલા મજાના એ દિવસો હતા,
કેટલા મજાના
એ દિવસો હતા,
જયારે એ કહેતા ઘરે
પહોંચીને મેસેજ કરી દેજે !!
ketala majana
e divaso hata,
jayare e kaheta ghare
pahonchine message kari deje !!
Miss You Shayari Gujarati
2 years ago
જેનો પ્રેમ સાચો હોય એને,
જેનો પ્રેમ
સાચો હોય એને,
દુનિયા તો શું પોતાના પણ
સાથ નથી આપતા !!
jeno prem
sacho hoy ene,
duniya to shu potana pan
sath nathi aapata !!
Sad Shayari Gujarati
2 years ago
ઢંગથી સબંધ સાચવો સાહેબ, ઢોંગ
ઢંગથી સબંધ
સાચવો સાહેબ,
ઢોંગ કરીને નહિ !!
🙏🙏🙏🙏🙏🙏🙏
dhang thi sabandh
sachavo saheb,
dhong karine nahi !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Sambandh Status Gujarati
2 years ago
પાસવર્ડમાં, વોલપેપરમાં, વાતોમાં બધે તુજ
પાસવર્ડમાં,
વોલપેપરમાં, વાતોમાં બધે તુજ છે,
બસ મારી સાથે તું નથી !!
😪😪😪😪😪😪😪
password ma,
waiipaper ma, vatoma badhe tuj chhe,
bas mari sathe tu nathi !!
😪😪😪😪😪😪😪
Sad Shayari Gujarati
2 years ago
પૂરી દીધો સાપને મદારીએ એમ
પૂરી દીધો સાપને
મદારીએ એમ કહીને કે,
હવે માણસ જ માણસને
ડસવામાં કામ આવશે !!
puri didho sap ne
madarie em kahine ke,
have manas j manas ne
dasavama kam aavashe !!
Life Quotes Gujarati
2 years ago
ઊંઘ આવી ગયી ને તો
ઊંઘ આવી ગયી ને
તો એવી રીતે સુઈ જઈશ,
કે લોકો જગાડવા માટે
રોતાં હશે !!
ungh aavi gayi ne
to evi rite sui jaish,
ke loko jagadava mate
rota hashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે, દુર હોવા છતા
પ્રેમ એટલે,
દુર હોવા છતા પણ
એનું મારા દિલમાં રહેવું !!
prem etale,
dur hova chata pan
enu mara dil ma rahevu !!
Love Shayari Gujarati
2 years ago
ભીતરમાં આનંદની ખોજ કર, ભૂલી
ભીતરમાં
આનંદની ખોજ કર,
ભૂલી દુનિયા બેઘડી
મોજ કર !!
🌺🌺🌺🌺🌺🌺🌺
bhitar ma
aanand ni khoj kar,
bhuli duniya beghadi
moj kar !!
🌺🌺🌺🌺🌺🌺🌺
Life Quotes Gujarati
2 years ago
આજે પાછા એ જ યાદ
આજે પાછા
એ જ યાદ આવે છે,
જેમને ભુલવામાં વર્ષો
લાગ્યા હતા !!
aaje pachha
e j yad ave chhe,
jemane bhulavama varsho
lagya hata !!
Miss You Shayari Gujarati
2 years ago