
બધું ઉછીનું હોય ને તો
બધું ઉછીનું હોય
ને તો ચાલે સાહેબ,
પણ અનુભવ તો પોતાનો
જ હોવો જોઈએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
badhu uchinu hoy
ne to chale saheb,
pan aanubhav to potano
j hovo joie !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
ચા એવી બીજી ચીજ છે
ચા એવી બીજી ચીજ
છે જેનાથી આંખો ખુલે છે,
દગો હજુ પણ પહેલા નંબર
પર જ છે સાહેબ !!
cha evi biji chij
chhe jenathi aankho khule chhe,
dago haju pan pahela nomber
par j chhe saheb !!
Sad Shayari Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક હું ખોટો નથી
ક્યારેક ક્યારેક
હું ખોટો નથી હોતો,
પણ મારી પાસે એ શબ્દો જ
નથી હોતા જે મારી જાતને
સાચો સાબિત કરી શકે !!
kyarek kyarek
hu khoto nathi hoto,
pan mari pase e shabdo j
nathi hota je mari jatane
sacho sabit kari shake !!
Sad Shayari Gujarati
2 years ago
કોઈનો પ્રેમ અને વિશ્વાસ ક્યારેય
કોઈનો પ્રેમ અને વિશ્વાસ
ક્યારેય ના ગુમાવશો સાહેબ,
કેમ કે પ્રેમ બધાને નથી થતો અને
વિશ્વાસ બધા પર નથી મુકાતો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
koino prem ane vishvas
kyarey na gumavasho saheb,
kem ke prem badhane nathi thato ane
vishvas badha par nathi mukato !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
તું મારી યાદમાં ઉજાગરો કરી
તું મારી યાદમાં
ઉજાગરો કરી તો જો,
રાત બહુ વહાલી ના
લાગે તો કહેજે !!
tu mari yad ma
ujagaro kari to jo,
rat bahu vahali na
lage to kaheje !!
Miss You Shayari Gujarati
2 years ago
ઓયે ગાંડી ! તારી આંખો પણ
ઓયે ગાંડી !
તારી આંખો પણ કમાલ કરે છે,
જ્યારે પણ જોવું મારા હાલ
બેહાલ કરે છે !!
oye gandi!
tari aankho pan kamal kare chhe,
jyare pan jovu mara hal
behal kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જેટલા મેં તમને યાદ કર્યા
જેટલા મેં
તમને યાદ કર્યા છે,
એટલા તો કદાચ મેં શ્વાસ
પણ નહીં લીધા હોય !!
jetala me
tamane yad karya chhe,
etala to kadach me shvas
pan nahi lidha hoy !!
Miss You Shayari Gujarati
2 years ago
પહેલીવાર અડકેલા તારા ગાલ મારા
પહેલીવાર અડકેલા
તારા ગાલ મારા હોઠને,
આવડી વ્યાખ્યા મુલાયમતાની
આ ઠોઠને !!
pahelivar adakela
tara gal mara hoth ne,
aavadi vyakhya mulayamatani
aa thoth ne !!
Romantic Shayari Gujarati
2 years ago
મારું #inbox ઘણા સમયથી ઉપવાસમાં
મારું #inbox ઘણા
સમયથી ઉપવાસમાં બેઠું છે,
કાશ એ આવીને પારણાં કરાવે !!
maru #inbox ghana
samay thi upavas ma bethu chhe,
kash e aavine parana karave !!
Breakup Shayari Gujarati
2 years ago
પહેલા એને સંભાળીને રાખતો, અને
પહેલા એને
સંભાળીને રાખતો,
અને હવે એની યાદોને !!
pahela ene
sambhaline rakhato,
ane have eni yadone !!
Miss You Shayari Gujarati
2 years ago