Teen Patti Master Download
ઓય દિલ ! જોઈ લીધી તારી

ઓય દિલ !
જોઈ લીધી તારી પણ વફાદારી,
તું છે તો મારું પણ તને ચિંતા છે
કોઈ બીજાની !!

oy dil !
joi lidhi tari pan vafadari,
tu chhe to maru pan tane chinta chhe
koi bijani !!

કોણ કરે છે પ્રેમ નિભાવવા

કોણ કરે છે
પ્રેમ નિભાવવા માટે,
દિલ તો રમકડું છે
આ દુનિયા માટે !!

kon kare chhe
prem nibhavava mate,
dil to ramakadu chhe
duniya mate !!

હું તારો ગુસ્સો સહન કરી

હું તારો ગુસ્સો
સહન કરી લઈશ,
પણ તું ઉદાસ થાય તે
હું સહન નહીં કરી શકું !!

hu taro gusso
sahan kari laish,
pan tu udas thay te
hu sahan nahi kari shaku !!

તારો પ્રેમ પણ ચોકલેટ જેવો

તારો પ્રેમ પણ
ચોકલેટ જેવો છે,
કોઈને દેવાનું મન
જ ના થાય !!

taro prem pan
chocolet jevo chhe,
koine devanu man
j na thay !!

આકર્ષિત પ્રેમમાં જ સૌથી વધુ

આકર્ષિત પ્રેમમાં જ
સૌથી વધુ બખેડા થતા હોય છે,
બાકી સાચો પ્રેમ તો એકબીજાને
જોવામાં જ પૂરો થઇ જાય છે !!

aakarshit prem ma j
sauthi vadhu bakheda thata hoy chhe,
baki sacho prem to ekabijane
jovama j puro thai jay chhe !!

Love Shayari Gujarati

2 years ago

ક્યારેક મન થાય છે કે

ક્યારેક મન થાય
છે કે પેપરમાં પુછાતા,
બધા પ્રશ્નોના જવાબમાં
#Lol લખી દઉં !!
😂😂😂😂😂

kyarek man thay
chhe ke pepar ma puchata,
badha prasnona javab ma
#lol lakhi dau !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

હકીકતમાં તો ઠીક, હવે તો

હકીકતમાં તો ઠીક,
હવે તો તું સપનામાં પણ
મારી નથી રહી !!

hakikat ma to thik,
have to tu sapanama pan
mari nathi rahi !!

બધી જગ્યાએ નારદમુની ના પહોંચી

બધી જગ્યાએ
નારદમુની ના પહોંચી શકે,
એટલે ભગવાને સંબંધીઓને
બનાવ્યા છે !!
😂😂😂😂😂

badhi jagyae
naradamuni na pahonchi shake,
etale bhagavane sambandhione
banavya chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

દરેક સંબંધમાં એક પાનખર તો

દરેક સંબંધમાં એક
પાનખર તો આવવી જ જોઈએ,
ખબર તો પડે કે કેટલું ટકી ગયું
ને કેટલું છૂટી ગયું !!

darek sambandh ma ek
panakhar to aavavi j joie,
khabar to pade ke ketalu taki gayu
ne ketalu chuti gayu !!

સંબંધો નિભાવીને મેં એટલું જાણી

સંબંધો નિભાવીને
મેં એટલું જાણી લીધું,
માં-બાપ સિવાય કોઈ
આપણું નથી હોતું !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

sambandho nibhavine
me etalu jani lidhu,
ma-bap sivay koi
aapanu nathi hotu !!
💐🌺🙏shubh savar🙏🌺💐

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.