જગત સમજે કે ના સમજે
જગત
સમજે કે ના સમજે
તમે સમજી જાઓ સાહેબ,
જીતના બે જ માર્ગ છે કાં તો
ખમી જાઓ અને કાં તો
નમી જાઓ !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
jagat
samaje ke na samaje
tame samaji jao saheb,
jit na be j marg chhe ka to
khami jao ane ka to
nami jao !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago