સંબંધ એટલો સુંદર હોવો જોઈએ,
સંબંધ એટલો
સુંદર હોવો જોઈએ,
કે સુખ અને દુઃખ બંને
હક્કથી કહી શકો !!
sambandh etalo
sundar hovo joie,
ke sukh ane dukh banne
hakkathi kahi shako !!
Sambandh Status Gujarati
4 years ago
ભગવાન પર ભરોસો રાખજો સાહેબ,
ભગવાન પર
ભરોસો રાખજો સાહેબ,
કેમ કે એ સારું છીનવી લે છે તો
બહુ સારું આપે પણ છે !!
bhagavan par
bharoso rakhajo saheb,
kem ke e saru chhinavi le chhe to
bahu saru aape pan chhe !!
Gujarati Suvichar
4 years ago
ખિસ્સાનું વજન વધારવામાં જો દિલ
ખિસ્સાનું વજન વધારવામાં
જો દિલ પર વજન વધી જાય,
તો સમજી લેવાનું સાહેબ કે
વેપાર ખોટનો કર્યો છે !!
khissanu vajan vadharavama
jo dil par vajan vadhi jay,
to samaji levanu saheb ke
vepar khot no karyo chhe !!
Gujarati Suvichar
4 years ago
કાટ લાગ્યા પછી તો લોખંડ
કાટ લાગ્યા પછી તો
લોખંડ પણ નબળું થાય,
તો સંબંધની તો વાત
જ શું કરવી !!
kat lagya pachhi to
lokhand pan nabalu thay,
to sambandh ni to vat
j shu karavi !!
Sambandh Status Gujarati
4 years ago
માં બાપ મોંઘો વારસો છે,
માં બાપ
મોંઘો વારસો છે,
બસ એમને સાચવો !!
ma bap
mongho varaso chhe,
bas emane sachavo !!
Life Quotes Gujarati
4 years ago
જો ગમતી વ્યક્તિ મળી જાય,
જો ગમતી
વ્યક્તિ મળી જાય,
તો એની એકાદ ખામી
પણ ચલાવી લેવાય !!
jo gamati
vyakti mali jay,
to eni ekad khami
pan chalavi levay !!
Romantic Shayari Gujarati
4 years ago
આમ તો હું બહુ જીદ્દી
આમ તો
હું બહુ જીદ્દી છું,
પણ તારી સામે મારું
કંઈ નથી ચાલતું !!
aam to
hu bahu jiddi chhu,
pan tari same maru
kai nathi chalatu !!
Romantic Shayari Gujarati
4 years ago
અમુક સંબંધ ભગવાન ખરાબ કરી
અમુક સંબંધ
ભગવાન ખરાબ કરી નાખે છે,
જેથી આપણી જિંદગી ખરાબ
ના થાય !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
amuk sambandh
bhagavan kharab kari nakhe chhe,
jethi aapani jindagi kharab
na thay !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
લોકોને જે કહેવું હોય તે
લોકોને જે
કહેવું હોય તે કહે,
મારે કોઈનું કંઈ સાંભળવું
જ નથી !!
😂😂😂😂😂😂
lokone je
kahevu hoy te kahe,
mare koinu kai sambhalavu
j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તું એક એવી આદત છે,
તું એક
એવી આદત છે,
જેણે મને બરબાદ
કરી નાખ્યો !!
tu ek
evi adat chhe,
jene mane barabad
kari nakhyo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
