
એક જ નિયમ પર જિંદગી
એક જ નિયમ પર
જિંદગી જીવજો સાહેબ,
જેની સાથે લાગણી રાખો એને
ક્યારેય અંધારામાં ના રાખતા !!
ek j niyam par
jindagi jivajo saheb,
jeni sathe lagani rakho ene
kyarey andharama na rakhata !!
Life Quotes Gujarati
2 years ago
તું મારી એ પાગલ છે,
તું મારી એ પાગલ છે,
જેનો મને ઇંતજાર હતો !!
tu mari e pagal chhe,
jeno mane intajar hato !!
Romantic Shayari Gujarati
2 years ago
હું એ છોકરી છું, જે
હું એ છોકરી છું,
જે એક Post કરવા
200 Pic લવ છે !!
😂😂😂😂😂
hu e chhokari chhu,
je ek post karav
200 pic lav chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હશે કોઈક જે આવશે જીવનમાં
હશે કોઈક
જે આવશે જીવનમાં ફરી,
પણ એ કોઈકમાં તું ક્યારેય
નહીં હોય !!
hashe koik
je aavashe jivan ma fari,
pan e koik ma tu kyarey
nahi hoy !!
Breakup Shayari Gujarati
2 years ago
તમારી પર્સનાલિટી કેવી છે એ
તમારી
પર્સનાલિટી કેવી છે એ નહીં,
તમારી મેન્ટાલિટી કેવી છે
એ મહત્વનું છે !!
tamari
personality kevi chhe e nahi,
tamari mentality kevi chhe
e mahatv nu chhe !!
Life Quotes Gujarati
2 years ago
લાગણીને ક્યાં કોઈ પાળ હોય
લાગણીને
ક્યાં કોઈ પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં
ઢાળ હોય છે !!
laganine
kya koi pal hoy chhe,
e to dhali pade jya
dhal hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
મને એ સંબંધ આજે પણ
મને એ સંબંધ
આજે પણ મંજુર નથી,
જેમાં તું તો છે પણ તારું
દિલ નથી !!
mane e sambandh
aaje pan manjur nathi,
jema tu to chhe pan taru
dil nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આવશે આવશે એક દિવસ એવો
આવશે આવશે
એક દિવસ એવો પણ આવશે,
જયારે મારા નામની મહેંદી
તારા હાથમાં હશે !!
aavashe aavashe
ek divas evo pan aavashe,
jayare maar namani mahendi
tara hath ma hashe !!
Romantic Shayari Gujarati
2 years ago
બધા જ દુઃખોની સારામાં સારી
બધા જ દુઃખોની
સારામાં સારી દવા એટલે,
કોઈ ખાસ વ્યક્તિ સાથે પસાર
કરેલ થોડો સમય !!
badha j dukhoni
sarama sari dava etale,
koi khas vyakti sathe pasar
karel thodo samay !!
Life Quotes Gujarati
2 years ago
અમુક લોકો ગુસ્સો કરે ત્યારે,
અમુક લોકો
ગુસ્સો કરે ત્યારે,
ભૂંડ કરતા પણ મસ્ત
ડાચું બનાવે !!
😂😂😂😂😂😂
amuk loko
gusso kare tyare,
bhund karata pan mast
dachu banave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago