
ખબર નહીં કેમ આપણા તાર
ખબર નહીં કેમ
આપણા તાર અડી ગયા,
અજાણ્યા થઈને પણ એકબીજાના
બની ગયા !!
khabar nahi kem
aapana tar adi gaya,
ajanya thaine pan ekabijana
bani gaya !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક સપનું તો ક્યારેક આંખોમાં
ક્યારેક સપનું તો ક્યારેક
આંખોમાં પાણી મોકલી દે છે,
એ પોતે નથી આવતા પણ પોતાની
નિશાની મોકલી દે છે !!
kyarek sapanu to kyarek
aankhom pani mokali de chhe,
e pote nathi aavat pan potani
nishani mokali de chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
વધારે કંઈ નથી જાણતો હું
વધારે કંઈ નથી
જાણતો હું પ્રેમ વિશે,
બસ તને સામે જોઇને મારી
તલાશ પૂરી થઇ જાય છે !!
vadhare kai nathi
janato hu prem vishe,
bas tane same joine mari
talash puri thai jay chhe !!
Love Shayari Gujarati
2 years ago
કિસ્મત અને સ્ત્રી હેરાન જરૂર
કિસ્મત અને સ્ત્રી
હેરાન જરૂર કરે છે,
પણ જ્યારે સાથ આપે ત્યારે
જિંદગી બનાવી દે છે !!
kismat ane stri
heran jarur kare chhe,
pan jyare sath aape tyare
jindagi banavi de chhe !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીમાં પહેલો પ્રેમ અને ચોમાસાનો
જિંદગીમાં પહેલો પ્રેમ
અને ચોમાસાનો પહેલો વરસાદ,
હંમેશા રોમાંચક જ હોય છે !!
jindagima pahelo prem
ane chomasano pahelo varasad,
hammesha romanchak j hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મળીએ ત્યારે આંખમાં હરખ અને
મળીએ ત્યારે
આંખમાં હરખ અને જુદા
પડીએ ત્યારે આંખમાં ઝાકળ,
બસ આનું નામ જ સાચો પ્રેમ !!
malie tyare
aankh ma harakh ane juda
padie tyare aankham zakal,
bas aanu nam j sacho prem !!
Love Shayari Gujarati
2 years ago
જીવવા માટે એક જ વસ્તુ
જીવવા માટે
એક જ વસ્તુ જરૂરી છે,
ને એ છે કે એકબીજાને
ગમતા રહેવું !!
jivava mate
ek j vastu jaruri chhe,
ne e chhe ke ekabijane
gamata rahevu !!
Romantic Shayari Gujarati
2 years ago
પહેલા બે માણસ ઝઘડતા ત્યારે
પહેલા બે માણસ ઝઘડતા
ત્યારે ત્રીજો છોડાવવા આવતો,
આજકાલ જમાનો એવો આવ્યો છે કે
ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે !!
pahela be manas zaghadata
tyare trijo chhodavava aavato,
ajakal jamano evo aavyo chhe ke
trijo vidio utarava mande chhe !!
Gujarati Jokes
2 years ago
દિલમાં જેના માટે પ્રેમની ખાણ
દિલમાં જેના
માટે પ્રેમની ખાણ છે,
એ જ મારા પ્રેમથી
અજાણ છે.
dil ma jen
mate premani khan chhe,
e j mara premathi
ajan chhe.
Broken Heart Shayari Gujarati
2 years ago
સંબંધ એટલો સુંદર હોવો જોઈએ,
સંબંધ એટલો
સુંદર હોવો જોઈએ,
કે સુખ અને દુઃખ બંને
હક્કથી કહી શકો !!
sambandh etalo
sundar hovo joie,
ke sukh ane dukh banne
hakkathi kahi shako !!
Sambandh Status Gujarati
2 years ago