નખરા કે જીદ દીકરીના ત્યાં
નખરા કે જીદ
દીકરીના ત્યાં સુધી જ પુરા થાય,
જ્યાં સુધી દીકરી પારકા
ઘરે ના જાય !!
nakhara ke jid
dikarina tya sudhi j pura thay,
jya sudhi dikari paraka
ghare na jay !!
Sambandh Status Gujarati
3 years ago
દુનિયાની બધી છોકરીઓની ઈચ્છા હોય
દુનિયાની બધી
છોકરીઓની ઈચ્છા હોય છે કે,
એમને એવો છોકરો મળે જે એના
માટે મસ્ત રસોઈ બનાવે !!
duniyani badhi
chhokarioni ichchha hoy chhe ke,
emane evo chhokaro male je ena
mate mast rasoi banave !!
Romantic Shayari Gujarati
3 years ago
નાડી શું ખાક બોલવાની એ
નાડી શું ખાક
બોલવાની એ હકીમ,
જે દિલ પર ગુજરી એ તો
દિલ જ જાણે છે !!
nadi shun khak
bolavani e hakim,
je dil par gujari e to
dil j jane chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પેટ્રોલના રોજ વધતા ભાવથી છોકરીઓનું
પેટ્રોલના રોજ વધતા ભાવથી
છોકરીઓનું એક સપનું પૂરું થશે,
એમના સપનાનો રાજકુમાર હવે
ઘોડા પર બેસીને આવશે !!
😂😂😂😂😂
petrol na roj vadhata bhavathi
chhokarionu ek sapanu puru thashe,
emana sapanano rajakumar have
ghoda par besine aavashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દિલથી દુવા કરો તો માંગેલું
દિલથી દુવા કરો તો
માંગેલું બધું જ મળી જાય,
વાણી અને વર્તનમાં જો મીઠાશ
હોય તો દુશ્મન પણ નમી જાય !!
dil thi duva karo to
mangelu badhu j mali jay,
vani ane vartan ma jo mithash
hoy to dusman pan nami jay !!
Gujarati Suvichar
3 years ago
ઉંમરને જો હરાવવી હોય સાહેબ,
ઉંમરને જો
હરાવવી હોય સાહેબ,
તો તમારા શોખ જીવતા રાખો !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
ummarane jo
haravavi hoy saheb,
to tamara shokh jivata rakho !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
વર્ષ બદલાઈ ગયું અને તારીખો
વર્ષ બદલાઈ ગયું અને
તારીખો પણ બદલાઈ ગઈ,
ખબર નહીં હવે જિંદગી
ક્યારે બદલાશે મારી !!
varsh badalai gayu ane
tarikho pan badalai gai,
khabar nahi have jindagi
kyare badalashe mari !!
Sad Shayari Gujarati
3 years ago
સારું થયું ઈશ્વર કે તે
સારું થયું ઈશ્વર
કે તે મુસીબત મોકલી,
ભ્રમ તૂટી ગયો કે મારે
અંગત ઘણા છે !!
saru thayu ishvar
ke te musibat mokali,
bhram tuti gayo ke mare
angat ghana chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ખબર નહીં કેમ આપણા તાર
ખબર નહીં કેમ
આપણા તાર અડી ગયા,
અજાણ્યા થઈને પણ એકબીજાના
બની ગયા !!
khabar nahi kem
aapana tar adi gaya,
ajanya thaine pan ekabijana
bani gaya !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેક સપનું તો ક્યારેક આંખોમાં
ક્યારેક સપનું તો ક્યારેક
આંખોમાં પાણી મોકલી દે છે,
એ પોતે નથી આવતા પણ પોતાની
નિશાની મોકલી દે છે !!
kyarek sapanu to kyarek
aankhom pani mokali de chhe,
e pote nathi aavat pan potani
nishani mokali de chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
