Teen Patti Master Download
ખુશ તો એ પણ નહીં

ખુશ તો એ પણ
નહીં હોય હો સાહેબ,
પણ આ મજબૂરી નામનો
શબ્દ ગેમ રમી જાય છે !!

khush to e pan
nahi hoy ho saheb,
pan majaburi namano
shabd game rami jay chhe !!

એકબીજા માટે હાથમાં બ્લેડ મારવી

એકબીજા માટે
હાથમાં બ્લેડ મારવી એ નહીં,
પણ એકબીજાની કાળજી
રાખવી એ પ્રેમ છે !!

ekabija mate
hath ma bled maravi e nahi,
pan ekabijani kalaji
rakhavi e prem chhe !!

Love Shayari Gujarati

2 years ago

એ મારી જગ્યાએ હોત ને

એ મારી
જગ્યાએ હોત ને સાહેબ,
તો કસમથી એ પણ થાકી
ગયા હોત !!

e mari
jagyae hot ne saheb,
to kasam thi e pan thaki
gaya hot !!

જ્યાં સુધી હું જીવતો છું,

જ્યાં સુધી હું જીવતો છું,
તારી આંખોમાં આંસુ ક્યારેય
નહીં આવવા દઉં  દિકું !!

jy sudhi hu jivato chhu,
tari aankhoma aansu kyarey
nahi aavava dau  diku !!

તું યાર આમ ચુપચાપ ના

તું યાર આમ
ચુપચાપ ના રહ્યા કરીશ હવે,
તારું આ મૌન પણ હવે મેણું
લાગે છે મને !!

tu yar aam
chup chap na rahya karish have,
taru maun pan have menu
lage chhe mane !!

પાન અને પ્રેમમાં એક સમાનતા

પાન અને
પ્રેમમાં એક સમાનતા છે,
કે ચૂનો બેઉમાં સરખો લાગે છે !!
😂😂😂😂😂😂

pan ane
prem ma ek samanata chhe,
ke chuno beuma sarakho lage chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

એ ઢીંગલીએ મને પૂછ્યું બોલ

એ ઢીંગલીએ
મને પૂછ્યું બોલ તને શું ગમે છે,
હવે એને કોણ સમજાવે કે મને
તો બસ તું જ ગમે છે !!

e dhingalie
mane puchhyu bol tane shu game chhe,
have ene kon samajave ke mane
to bas tu j game chhe !!

મારું Dream ખાલી તને પામવાનું

મારું Dream ખાલી
તને પામવાનું નથી,
તને જિંદગીભર ખુશ
જોવાનું પણ છે !!

maru dream khali
tane pamavanu nathi,
tane jindagibhar khush
jovanu pan chhe !!

મજા આવે છે મને તારી

મજા આવે છે મને
તારી યાદ સાથે જીવવામાં,
ના એ રિસાઈ છે કે ના એને
મનાવવી પડે છે !!

maja aave chhe mane
tari yad sathe jivavama,
na e risai chhe ke na ene
manavavi pade chhe !!

દર્દ કંઇક તો એમ પણ

દર્દ કંઇક તો
એમ પણ વધી જાય છે,
જયારે તારા રહેતા બીજા
આવીને મનાવી જાય છે !!

dard kaik to
em pan vadhi jay chhe,
jayare tara raheta bija
aavine manavi jay chhe !!

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.