
પોતાના કામથી કામ રાખવા વાળા
પોતાના કામથી
કામ રાખવા વાળા લોકોને,
#Attitude માં આવી ગયા છો
એમ કહે છે !!
potana kam thi
kam rakhava vala lokone,
#attitude ma aavi gaya chho
em kahe chhe !!
Sad Shayari Gujarati
2 years ago
માણસનો જ શું વાંક કાઢો
માણસનો જ શું
વાંક કાઢો છો સાહેબ,
થોડા પૈસા વધે તો પાકીટ
પણ ફૂલી જાય છે !!
😂😂😂😂😂😂
manasano j shu
vank kadho chho saheb,
thoda paisa vadhe to pakit
pan fuli jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ કોઈ એક દોસ્ત કરે,
પ્રેમ
કોઈ એક દોસ્ત કરે,
ને ભોગવવું બધા દોસ્તોને પડે છે !!
😂😂😂😂😂😂
prem
koi ek dost kare,
ne bhogavavu badha dostone pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈના દુખની ચિંતા ના કરો
કોઈના દુખની
ચિંતા ના કરો તો કંઈ નહીં,
પણ કોઈના સુખની ઈર્ષા
તો ના જ કરાય !!
koina dukh ni
chinta na karo to kai nahi,
pan koina sukh ni irsha
to na j karay !!
Gujarati Suvichar
2 years ago
મારી આંખોમાં આ જે તેજ
મારી આંખોમાં
આ જે તેજ છે,
બસ તારી જ યાદોનો
ભેજ છે !!
mari aankhoma
je tej chhe,
bas tari j yadono
bhej chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
અમુક છોકરાઓ સાવ બટેટા જેવા
અમુક છોકરાઓ
સાવ બટેટા જેવા હોય છે,
ગમે એની સાથે આરામથી
ચાલુ થઇ જાય !!
😂😂😂😂😂😂
amuk chhokarao
sav bateta jeva hoy chhe,
game eni sathe aram thi
chalu thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હાથની લકીરોમાં શું છે એ
હાથની લકીરોમાં
શું છે એ તો ખબર નથી,
પણ દિલની દીવાલમાં તો
તું અને તું જ છે !!
hath ni lakiroma
shu chhe e to khabar nathi,
pan dil ni dival ma to
tu ane tu j chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મંદિરે જઈને કહ્યું બદલાવી આપોને,
મંદિરે જઈને કહ્યું
બદલાવી આપોને,
મનનો એક ખૂણો જરા
તૂટી ગયો છે !!
mandire jaine kahyu
badalavi aapone,
manano ek khuno jara
tuti gayo chhe !!
Sad Shayari Gujarati
2 years ago
વિચારું છું કે બીજા લગન
વિચારું છું કે
બીજા લગન કરી લઉં,
કેમ કે પેલા તો થતા નથી !!
😂😂😂😂😂😂
vicharu chhu ke
bija lagan kari lau,
kem ke pela to thata nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે કોઇથી ના સમજે, એને
જે કોઇથી ના સમજે,
એને સમય સમજાવે છે
સાહેબ !!
je koithi na samaje,
ene samay samajave chhe
saheb !!
Life Quotes Gujarati
2 years ago