

મને ક્યાં રાત્રે જાગવાની આદત
મને ક્યાં રાત્રે
જાગવાની આદત હતી,
બસ તારી સાથે પ્રેમ થયો અને
રાત સાથે મોહબ્બત થઇ ગઈ !!
mane kya ratre
jagavani aadat hati,
bas tari sathe prem thayo ane
rat sathe mohabbat thai gai !!
Romantic Shayari Gujarati
2 years ago