
પ્રેમ કરું છું તો કરું
પ્રેમ
કરું છું તો કરું છું,
સાબિત કેવી રીતે કરું !!
prem
karu chhu to karu chhu,
sabit kevi rite karu !!
Romantic Shayari Gujarati
2 years ago
સમય બધાનો આવે છે, પણ
સમય
બધાનો આવે છે,
પણ સમય પર આવે છે !!
samay
badhano aave chhe,
pan samay par aave chhe !!
Gujarati Suvichar
2 years ago
તારું એક સપનું શું જોવાઈ
તારું એક
સપનું શું જોવાઈ ગયું,
એ તો મારી આંખોમાં જ
રોકાઈ ગયું !!
taru ek
sapanu shu jovai gayu,
e to mari aankhoma j
rokai gayu !!
Romantic Shayari Gujarati
2 years ago
જો તું મારું દિલ બનવા
જો તું મારું
દિલ બનવા તૈયાર હોય,
તો હું એ દિલની ધડકન બનીને
તારી સાથે રહેવા તૈયાર છું !!
jo tu maru
dil banava taiyar hoy,
to hu e dil ni dhadakan banine
tari sathe raheva taiyar chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
માણસ તો #સિમ્પલ છે સાહેબ,
માણસ તો
#સિમ્પલ છે સાહેબ,
બસ ખાલી માણસાઈ જ
#કોમ્પ્લિકેટેડ છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
manas to
#simpal chhe saheb,
bas khali manasai j
#compliketed chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago
આખી દુનિયા સામે હાથ પકડજે
આખી દુનિયા
સામે હાથ પકડજે મારો,
દુનિયાને પણ ખબર પડે કે
મારી દુનિયા કોણ છે !!
aakhi duniya
same hath pakadaje maro,
duniyane pan khabar pade ke
mari duniya kon chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પૈસો ભેગો કરવાથી સિકંદર નથી
પૈસો ભેગો કરવાથી
સિકંદર નથી બનાતું સાહેબ,
એને માણવા માટેનું મુકદ્દર
પણ હોવું જોઈએ !!
paiso bhego karavathi
sikandar nathi banatu saheb,
ene manava matenu mukaddar
pan hovu joie !!
Life Quotes Gujarati
2 years ago
ઘણીવાર જિંદગીમાં એવા દીવા પણ
ઘણીવાર જિંદગીમાં
એવા દીવા પણ દઝાડતા હોય છે,
જેને આપણે જ પવનથી ઓલવતા
બચાવ્યા હોય છે !!
ghanivar jindagima
eva diva pan dazadata hoy chhe,
jene aapane j pavan thi olavata
bachavya hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
હું આખી રાત જાગુ છું
હું આખી રાત
જાગુ છું એવા વ્યક્તિ માટે,
જેને દિવસના અજવાળામાં પણ
મારી યાદ નથી આવતી.
hu aakhi rat
jagu chhu eva vyakti mate,
jene divas na ajavalama pan
mari yad nathi aavati.
Broken Heart Shayari Gujarati
2 years ago
લગાવ પણ હોવો જોઈએ સાહેબ,
લગાવ પણ
હોવો જોઈએ સાહેબ,
હોય ફક્ત નામના એને
સંબંધ ના કહેવાય !!
lagav pan
hovo joie saheb,
hoy fakt nam na ene
sambandh na kahevay !!
Sambandh Status Gujarati
2 years ago