Shala Rojmel
મારા આ દિલને સમજવું એટલું

મારા આ
દિલને સમજવું
એટલું અઘરું નથી પણ,
એની માટે તમારી પાસે
દિલ હોવું જરૂરી છે !!

mara aa
dil ne samajavu
etalu agharu nathi pan,
eni mate tamari pase
dil hovu jaruri chhe !!

બીજી છોકરીઓ કેટલો મેકઅપ કરે

બીજી છોકરીઓ
કેટલો મેકઅપ કરે છે
સુંદર દેખાવા માટે,
અને એક તું ખાલી ચશ્મામાં
જ મારું દિલ ચોરી લે છે !!

biji chhokario
ketalo makeup kare chhe
sundar dekhava mate,
ane ek tu khali chasmama
j maru dil chori le chhe !!

સંબંધ એ નથી કે કોની

સંબંધ એ નથી કે
કોની પાસેથી કેટલું
સુખ મેળવો છો,
સંબંધ તો એ છે કે કોના
વગર કેટલું એકલું
લાગે છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

sambandh e nathi ke
koni pasethi ketalu
sukh melavo chho,
sambandh to e chhe ke kona
vagar ketalu ekalu
lage chhe !!
💐🌻🙏shubh savar🙏🌻💐

ઓયે દીકુ મારે બે-ચાર ગર્લફ્રેન્ડ

ઓયે દીકુ મારે
બે-ચાર ગર્લફ્રેન્ડ નથી,
કે તું મને આમ રોજ
સતાવ્યા કરે છે !!

oye diku mare
be-char girlfriend nathi,
ke tu mane aam roj
satavya kare chhe !!

માળી રોજ છોડને પાણી આપે

માળી રોજ
છોડને પાણી આપે છે પણ
ફળો તો માત્ર સિઝનમાં આવે છે,
ધીરજ રાખવાનું  જરૂરી છે સમય
એના પરિણામ જરૂર લાવે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

mali roj
chhod ne pani aape chhe pan
falo to matr sizan ma aave chhe,
dhiraj rakhavanu  jaruri chhe samay
ena parinam jarur lave chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

અંતરમાં જેને રાખો, એનાથી અંતર

અંતરમાં જેને રાખો,
એનાથી અંતર ક્યારેય
ના રાખો !!

antar ma jene rakho,
enathi antar kyarey
na rakho !!

Life Quotes Gujarati

4 years ago

હવે મારી યાદોની નાવ એવા

હવે મારી યાદોની
નાવ એવા સમંદરમાં તરે છે,
જેમાં પાણી પણ મારી પોતાની
આંખોનું હોય છે !!

have mari yadoni
nav eva samandar ma tare chhe,
jema pani pan mari potani
aankhonu hoy chhe !!

ચા કરતા પણ વધારે વ્યસન

ચા કરતા પણ વધારે
વ્યસન થઇ ગયું છે તારું,
વાત કર્યા વગર મૂડનું આવવું
અઘરું થઇ ગયું છે મારું !!

cha karata pan vadhare
vyasan thai gayu chhe taru,
vat karya vagar mud nu aavavu
agharu thai gayu chhe maru !!

મને રોજ તારી યાદ આવે

મને રોજ
તારી યાદ આવે છે,
તું જલ્દી આવી જાને
અહીં મારી પાસે !!

mane roj
tari yad aave chhe,
tu jaldi aavi jane
ahi mari pase !!

તું માને કે ના માને,

તું માને કે ના માને,
પણ તું મારી જાન છે ઢીંગલી !!
😘😘😘😘😘

tu mane ke na mane,
pan tu mari jan chhe dhingali !!
😘😘😘😘😘

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.