ઈતિહાસ ગવાહ છે કે સ્કુલની
ઈતિહાસ ગવાહ છે
કે સ્કુલની રજાચિઠ્ઠીમાં,
વિદ્યાર્થીઓનું સૌથી વધારે,
બીમારી જ મુખ્ય કારણ હોય છે !!
😂😂😂😂😂😂
itihas gavah chhe
ke school ni rajachiththima,
vidyarthionu sauthi vadhare,
bimari j mukhy karan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું પણ કેટલો મુર્ખ છું
હું પણ
કેટલો મુર્ખ છું
કે એને મેસેજ કરું છું,
જેનો કોઈ દિવસ રીપ્લાય
નથી આવવાનો !!
hu pan
ketalo murkh chhu
ke ene message karu chhu,
jeno koi divas reply
nathi avavano !!
Narajagi Shayari Gujarati
4 years ago
શોધી લેજો તમે હવે ક્યાંય
શોધી લેજો તમે
હવે ક્યાંય નહીં મળું હું,
જાઉં છું બહુ જ દુર પાછો
નહીં વળું હું !!
sodhi lejo tame
have kyany nahi malu hu,
jau chhu bahu j dur pachho
nahi valu hu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સાચા પ્રેમનું પાત્ર એટલે કૃષ્ણ,
સાચા પ્રેમનું
પાત્ર એટલે કૃષ્ણ,
અને પ્રેમ નિભાવવાની સાચી
કળા એટલે રાધા !!
sacha prem nu
patr etale krushn,
ane prem nibhavavani sachi
kala etale radha !!
Love Shayari Gujarati
4 years ago
જેના પર વિશ્વાસ હોય એ
જેના પર વિશ્વાસ હોય
એ માણસ પણ ખોટું બોલે,
એનાથી વધુ દુઃખ બીજું
કોઈ હોઈ જ ના શકે !!
jen par vishvas hoy
e manas pan khotu bole,
enathi vadhu dukh biju
koi hoi j na shake !!
Sad Shayari Gujarati
4 years ago
એણે જ મને જિંદગીમાંથી સૌથી
એણે જ
મને જિંદગીમાંથી
સૌથી પહેલા નીકાળ્યો,
જે વાત વાતમાં મને
પોતાનો કહેતી હતી !!
ene j
mane jindagimathi
sauthi pahela nikalyo,
je vat vat ma mane
potano kaheti hati !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તમે માળા બદલો, મંદિર બદલો
તમે માળા બદલો,
મંદિર બદલો કે ભગવાન બદલો,
પણ સારા પરિણામ માટે એક વાર
તમારા વિચાર બદલો !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
tame mala badalo,
mandir badalo ke bhagavan badalo,
pan sara parinam mate ek var
tamara vichar badalo !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
4 years ago
તું વરસાવે વહાલનું એકાદ ઝાપટું,
તું વરસાવે
વહાલનું એકાદ ઝાપટું,
તો હું જીવી લઉં ઘણું બધું
એક સામટું !!
💑💑💑💑💑💑💑
tu varasave
vahalanu ekad zapatu,
to hu jivi lau ghanu badhu
ek samatu !!
💑💑💑💑💑💑💑
Romantic Shayari Gujarati
4 years ago
હું રોજ રાત્રે વીતેલા દિવસને
હું રોજ રાત્રે વીતેલા
દિવસને અગ્નિદાહ આપું છું,
અને રોજ સવારે સમયની આંગળી
પકડી જિંદગી ચલાવતો રહું છું !!
🌹🌻🙏શુભ રાત્રી🙏🌻🌹
hu roj ratre vitela
divas ne agnidah aapu chhu,
ane roj savare samayani aangali
pakadi jindagi chalavato rahu chhu !!
🌹🌻🙏shubh ratri🙏🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
મારા સુખના કાળમાં હું એને
મારા
સુખના કાળમાં
હું એને યાદ કરું છું,
જેને મને મારા દુઃખના
કાળમાં હસાવ્યો છે !!
mara
sukh na kal ma
hu ene yad karu chhu,
jene mane mara dukh na
kal ma hasavyo chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
