મનગમતુ સાથી મેળવવું એટલું અઘરું
મનગમતુ સાથી મેળવવું
એટલું અઘરું નથી સાહેબ,
જેટલું એને આખું જીવન
મનગમતું રાખવું !!
managamatu sathi melavavu
etalu agharu nathi saheb,
jetalu ene aakhu jivan
managamatu rakhavu !!
Love Shayari Gujarati
4 years ago
દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,
દુનિયાનો ભાર
દિલથી ઉતારી દો,
નાનકડું જીવન છે યાર
હસીને વિતાવી દો !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
duniyano bhar
dil thi utari do,
nanakadu jivan chhe yar
hasine vitavi do !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
4 years ago
થોડી સમજ આ દિલને આપતા
થોડી સમજ આ દિલને
આપતા જાઓ તો બહુ સારું,
સમય આપો છો એ સારું છે પણ
મળીને જાવ તો બહુ સારું !!
thodi samaj aa dil ne
aapata jao to bahu saru,
samay aapo chho e saru chhe pan
maline jav to bahu saru !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ એટલે હું જ્યાં પણ
પ્રેમ એટલે
હું જ્યાં પણ જાવ,
ત્યાં પળે પળે અનુભવાતી
તારી કમી !!
prem etale
hu jya pan jav,
tya pale pale anubhavati
tari kami !!
Love Shayari Gujarati
4 years ago
એ માણસ ક્યારેય તમને દુર
એ માણસ ક્યારેય તમને
દુર નહીં કરે જે તમને પ્રેમ કરે છે,
હા બાકીનાની વાત અલગ છે
જે માત્ર ટાઈમપાસ કરે છે !!
e manas kyarey tamane
dur nahi kare je tamane prem kare chhe,
ha bakinani vat alag chhe
je matr timepass kare chhe !!
Love Shayari Gujarati
4 years ago
ના જાણે કયા કયા વિટામીન
ના જાણે કયા કયા
વિટામીન છે તારામાં,
જ્યાં સુધી તને જોવું નહીં
કમજોરી રહે છે શરીરમાં !!
na jane kaya kaya
vitamin chhe tarama,
jya sudhi tane jovu nahi
kamajori rahe chhe sharir ma !!
Breakup Shayari Gujarati
4 years ago
પ્રેમ તો તૂટી તૂટીને જ
પ્રેમ તો
તૂટી તૂટીને જ કરાય,
માપીને કરવો હોય તો
વ્યાપાર કરાય !!
prem to
tuti tutine j karay,
mapine karavo hoy to
vyapar karay !!
Romantic Shayari Gujarati
4 years ago
જો સંબંધ શાંતિથી પસાર થઇ
જો સંબંધ
શાંતિથી પસાર થઇ રહ્યો છે,
તો સમજી લેવું કોઈ એક વ્યક્તિ એ
સંબંધને સહન કરી રહ્યો છે !!
jo sambandh
shantithi pasar thai rahyo chhe,
to samaji levu koi ek vyakti e
sambandh ne sahan kari rahyo chhe !!
Sambandh Status Gujarati
4 years ago
જેનું હૃદય વિશાળ હોય છે,
જેનું હૃદય
વિશાળ હોય છે,
તેની પાસે ખુશ રહેવાના
કારણ પણ હજાર હોય છે !!
jenu raday
vishal hoy chhe,
teni pase khush rahevana
karan pan hajar hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
તું આપીશ સાથ એ પૂછવાનો
તું આપીશ સાથ
એ પૂછવાનો પ્રશ્ન જ નથી,
તું છે મારો શ્વાસ, તારા વગર
જીવવાનો અર્થ જ નથી !!
tu apish sath
e puchavano prasn j nathi,
tu chhe maro shvas, tara vagar
jivavano arth j nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
