એક હાથમાં છત્રી ને બીજા
એક હાથમાં છત્રી ને
બીજા હાથમાં પલળવાની ઈચ્છા,
તું આવે તો ઈચ્છા ખોલું ને
ના આવે તો છત્રી !!
ek hath ma chhatri ne
bija hath ma palalavani ichchha,
tu aave to ichchha kholu ne
na aave to chhatri !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ તો છે મારો એમના
પ્રેમ તો છે
મારો એમના માટે,
અને એમનો કોઈ
બીજા માટે !!
prem to chhe
maro emana mate,
ane emano koi
bija mate !!
Bewafa Shayari Gujarati
4 years ago
વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો
વિશ્વાસ કરવામાં
થોડું ધ્યાન રાખજો સાહેબ,
કેમ કે સાકર અને મીઠાનો
રંગ એક જ હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
vishvas karavama
thodu dhyan rakhajo saheb,
kem ke sakar ane mithano
rang ek j hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
એમના માટે શું દુઃખી થવાનું,
એમના માટે
શું દુઃખી થવાનું,
જેમણે તમને ગુમાવી દીધા !!
emana mate
shu dukhi thavanu,
jemane tamane gumavi didha !!
Sad Shayari Gujarati
4 years ago
દરેક ક્ષણે આ દિલને હેરાન
દરેક ક્ષણે આ
દિલને હેરાન કરે
એવી કમી છે તું !!
darek kshane aa
dil ne heran kare
evi kami chhe tu !!
Breakup Shayari Gujarati
4 years ago
શોધું છું એવા પુણ્યને, જેના
શોધું છું
એવા પુણ્યને,
જેના બદલામાં
મને તું મળે !!
sodhu chhu
eva puny ne,
jen badalama
mane tu male !!
Romantic Shayari Gujarati
4 years ago
હું એ દુનિયા છું, જેમાં
હું એ દુનિયા છું,
જેમાં ખાલી તું વસે છે !!
hu e duniya chhu,
jema khali tu vase chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તું ખાલી પ્રેમ તો કર,
તું ખાલી પ્રેમ તો કર,
નિભાવવાની જવાબદારી મારી !!
tu khali prem to kar,
nibhavavani javabadari mari !!
Romantic Shayari Gujarati
4 years ago
કાશ યાદોની પણ કોઈ મૌસમ
કાશ યાદોની પણ
કોઈ મૌસમ આવતી હોત,
તો આમ કાયમ તો ના
આવતી હોત !!
kash yadoni pan
koi mausam avati hot,
to aam kayam to na
aavati hot !!
Miss You Shayari Gujarati
4 years ago
તારા અને મારામાં બસ એટલો
તારા અને મારામાં
બસ એટલો જ તફાવત છે,
તું વાતનો અંત લાવવા બહાનું
કરે અને હું વાતને શરુ કરવા
બહાનું શોધું !!
tara ane marama
bas etalo j tafavat chhe,
tu vat no ant lavava bahanu
kare ane hu vatane sharu karava
bahanu shodhu !!
Narajagi Shayari Gujarati
4 years ago
