

તમે માળા બદલો, મંદિર બદલો
તમે માળા બદલો,
મંદિર બદલો કે ભગવાન બદલો,
પણ સારા પરિણામ માટે એક વાર
તમારા વિચાર બદલો !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
tame mala badalo,
mandir badalo ke bhagavan badalo,
pan sara parinam mate ek var
tamara vichar badalo !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
2 years ago