સમય પણ સમય પર જ
સમય પણ
સમય પર જ બદલે છે,
એક માણસ છે જે ગમે ત્યારે
બદલી જાય છે !!
samay pan
samay par j badale chhe,
ek manas chhe je game tyare
badali jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
કહે છે કોઈ ખોટું કામ
કહે છે કોઈ ખોટું
કામ કરો તો હાથ ધ્રુજે છે,
આજકાલ નહાવા સમયે
મારા હાથ પણ ધ્રુજે છે !!
😂😂😂😂😂😂
kahe chhe koi khotu
kam karo to hath dhruje chhe,
aajakal nahava samaye
mara hath pan dhruje chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારું આવવું તો એક બહાનું
તારું આવવું
તો એક બહાનું છે,
બાકી દર્દ તો નસીબમાં જ હતું !!
taru aavavu
to ek bahanu chhe,
baki dard to nasib ma j hatu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જો તું અજનબી છે તો
જો તું અજનબી છે
તો લાગતી કેમ નથી,
અને જો છે મારી તો
મને મળતી કેમ નથી !!
jo tu ajanabi chhe
to lagati kem nathi,
ane jo chhe mari to
mane malati kem nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
આજે અરીસામાં તિરાડ જોઈ, ખબર
આજે
અરીસામાં તિરાડ જોઈ,
ખબર નહીં કાચ તુટ્યો
હતો કે હું !!
aaje
arisama tirad joi,
khabar nahi kach tutyo
hato ke hu !!
Sad Shayari Gujarati
4 years ago
અમુક છોકરીઓનું દિલ એટલું મોટું
અમુક છોકરીઓનું
દિલ એટલું મોટું હોય છે,
કે ત્રણ ચાર છોકરાઓને
આરામથી સાચવી લે !!
😂😂😂😂😂😂
amuk chhokarionu
dil etalu motu hoy chhe,
ke tran char chhokaraone
aaramathi sachavi le !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો,
દરેક નિર્ણય
વ્યક્તિનો નથી હોતો,
અમુક નિર્ણય પરિસ્થિતિનો
પણ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
darek nirnay
vyaktino nathi hoto,
amuk nirnay paristhitino
pan hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
હવે તો બસ એના, Typing
હવે તો બસ એના,
Typing નો જ Wait છે !!
have to bas ena,
typing no j wait chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
એકવાર લગન થઇ જવા દો,
એકવાર
લગન થઇ જવા દો,
20 દિવસ સુધી તો દરવાજો
જ નથી ખોલવો !!
😂😂😂😂😂😂
ekavar
lagan thai java do,
20 divas sudhi to daravajo
j nathi kholavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અમે બંને વ્યસ્ત છીએ, એ
અમે બંને
વ્યસ્ત છીએ,
એ એના કામમાં અને
હું એની યાદમાં !!
ame banne
vyast chie,
e ena kam ma ane
hu eni yad ma !!
Miss You Shayari Gujarati
4 years ago
