દરેક સાંજે એક બહાનું શોધું
દરેક સાંજે
એક બહાનું શોધું છું,
એ જિંદગી હું તારું જ
સરનામું શોધું છું !!
darek sanje
ek bahanu shodhu chhu,
e jindagi hu taru j
saranamu shodhu chhu !!
Life Quotes Gujarati
3 years ago
જો કાળી બિલાડી કોઈ એન્જીનીયરનો
જો કાળી બિલાડી કોઈ
એન્જીનીયરનો રસ્તો કાપે,
તો એ બિલાડીને ચાર દિવસ
ખાવાનું નથી મળતું !!
😂😂😂😂😂
jo kali biladi koi
engineer no rasto kape,
to e biladine char divas
khavanu nathi malatu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે છોકરી રાતે ઠંડીમાં ધાબા
જે છોકરી રાતે ઠંડીમાં
ધાબા પર જઈને વાત કરે,
એના પ્રેમ પર ક્યારેય શક
ના કરવો જોઈએ !!
je chhokari rate thandima
dhaba par jaine vat kare,
ena prem par kyarey shak
na karavo joie !!
Gujarati Jokes
3 years ago
મારા માટે તું એટલે, મારી
મારા માટે તું એટલે,
મારી સેલ્ફીમાં ખૂટતી
સ્માઈલ !!
😘😘😘😘😘
mara mate tu etale,
mari selfy ma khutati
smile !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
તારી ઉદાસ આંખોમાં સપના ભરી
તારી ઉદાસ
આંખોમાં સપના ભરી શકું,
મારું ગજું નથી કે તને
છેતરી શકું !!
tari udas
aankhoma sapana bhari shaku,
maru gaju nathi ke tane
chhetari shaku !!
Romantic Shayari Gujarati
3 years ago
દર્દ અને ખુશીની કિંમત એમને
દર્દ અને ખુશીની
કિંમત એમને પૂછો,
જેમની મોહબ્બત અધુરી
રહી ગઈ હોય !!
dard ane khushini
kimmat em ne puchho,
jem ni mohabbat adhuri
rahi gai hoy !!
Sad Shayari Gujarati
3 years ago
હોઠોએ તો હંમેશા છુપાવીને જ
હોઠોએ તો
હંમેશા છુપાવીને જ રાખ્યું,
બસ આંખોમાં એ આવડત
કદી આવી જ નહીં !!
hothoe to
hammesha chhupavine j rakhyu,
bas aankhoma e aavadat
kadi aavi j nahi !!
Sad Shayari Gujarati
3 years ago
સમય જેને સાથ આપે છે,
સમય જેને સાથ આપે છે,
એ ભલભલાને માત આપે છે !!
💐💐શુભ સવાર💐💐
samay jene sath aape chhe,
e bhalabhalane mat aape chhe !!
💐💐shubh savar💐💐
Good Morning Quotes Gujarati
3 years ago
============== દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની
==============
દુનિયામાં દરેક વ્યક્તિ
પોતાની કાબેલિયત પ્રમાણે ચમકે છે,
ઈચ્છા પ્રમાણે નહીં !!
====શુભ સવાર====
==============
duniyama darek vyakti
potani kabeliyat pramane chamake chhe,
ichchha pramane nahi !!
====shubh savar====
Good Morning Quotes Gujarati
3 years ago
બધું પામ્યા પછી પણ, વિનમ્ર
બધું પામ્યા પછી પણ,
વિનમ્ર રહે એ જ સાચો
માણસ !!
badhu pamya pachi pan,
vinamr rahe e j sacho
manas !!
Gujarati Suvichar
3 years ago
