શર્ત લગાડી લે, તને મારાથી
શર્ત લગાડી લે,
તને મારાથી વધારે પ્રેમ,
કોઈ નહીં કરી શકે !!
sart lagadi le,
tane marathi vadhare prem,
koi nahi kari shake !!
Romantic Shayari Gujarati
4 years ago
રૂપિયાના ઢગલા પર ઊંઘની હડતાલ
રૂપિયાના ઢગલા
પર ઊંઘની હડતાલ છે,
પણ માટીના ઓટલા પર
નીંદર મહેરબાન છે !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
rupiyana dhagala
par ungh ni hadatal chhe,
pan matina otala par
nindar maheraban chhe !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Life Quotes Gujarati
4 years ago
મંજિલ સુધી પહોંચતાં-પહોંચતાં એક વાત
મંજિલ સુધી
પહોંચતાં-પહોંચતાં
એક વાત સમજાય ગઈ,
કે મારા હમસફરની રાહ તો
ક્યારની બદલાઈ ગઈ !!
manjil sudhi
pahonchata-pahonchata
ek vat samajay gai,
ke mara hamasafar ni rah to
kyar ni badalai gai !!
Breakup Shayari Gujarati
4 years ago
દોસ્તી એટલે એવા સંબંધ કે
દોસ્તી એટલે
એવા સંબંધ કે જ્યાં,
ભગવાન પણ પૂર્ણવિરામ
નથી મૂકી શકતા !!
dosti etale
eva sambandh ke jya,
bhagavan pan purnaviram
nathi muki shakata !!
Dosti Shayari Gujarati
4 years ago
સારા સમય માં જળવાયો, ખરાબ
સારા સમય માં જળવાયો,
ખરાબ સમય માં ઓળખાયો,
સમય અને માણસ અહીં
રગેરગમાં પરખાયો !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺
sara samay ma jalavayo,
kharab samay ma olakhayo,
samay ane manas ahi
ragerag ma parakhayo !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺
Good Night Shayari Gujarati
4 years ago
રડાવીને મનાવી પણ લે એને
રડાવીને મનાવી પણ લે
એને પ્રેમ કહેવાય પણ,
રડાવીને પોતે પણ રડી પડે
એને સાચો પ્રેમ કહેવાય !!
radavine manavi pan le
ene prem kahevay pan,
radavine pote pan radi pade
ene sacho prem kahevay !!
Love Shayari Gujarati
4 years ago
હોય નસીબ જેના સારા પ્રેમ
હોય નસીબ જેના સારા
પ્રેમ એને મળી જાય છે,
બાકી જિંદગી તેના વગર
ઝેર થઇ જાય છે !!
hoy nasib jen sara
prem ene mali jay chhe,
baki jindagi tena vagar
zer thai jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
દોસ્ત તો બહુ મળ્યા, પણ
દોસ્ત
તો બહુ મળ્યા,
પણ તું બધાથી
ખાસ છે !!
dost
to bahu malya,
pan tu badhathi
khas chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
માટલું પણ જોવે છે આજકાલ,
માટલું પણ
જોવે છે આજકાલ,
કેટલા સહેલાઈથી ફૂટી
જાય છે માણસો !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
matalu pan
jove chhe aajakal,
ketala sahelaithi futi
jay chhe manaso !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
4 years ago
બ્લેક કલરના ડ્રેસમાં છોકરીઓ એટલી
બ્લેક કલરના ડ્રેસમાં
છોકરીઓ એટલી હોટ લાગે,
કે મને તો એને જોઇને વગર
પાવરે પણ શોક લાગે !!
black colour na dres ma
chhokario etali hot lage,
ke mane to ene joine vagar
pavare pan shok lage !!
Romantic Shayari Gujarati
4 years ago
