હૃદય તો બધાને લગભગ સરખા
હૃદય તો બધાને
લગભગ સરખા જ હોય છે,
બસ લાગણીની કારીગરી
દરેકની અલગ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
raday to badhane
lagabhag sarakha j hoy chhe,
bas laganini karigari
darekani alag hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
યાદ તો એને કરવામાં આવે
યાદ તો
એને કરવામાં આવે છે
જેને આપણે ભૂલી ગયા હોઈએ,
તમે તો હમેશા મારા દિલમાં છો !
yad to
ene karavama ave chhe
jene apane bhuli gaya hoie,
tame to hamesha mar dil ma chho!
Miss You Shayari Gujarati
4 years ago
ઘણા તો એવી રીતે પ્રેમની
ઘણા તો એવી રીતે
પ્રેમની શરૂઆત કરે છે,
કે તરત જ બ્લોક થઇ જાય છે !!
😂😂😂😂😂😂
ghana to evi rite
prem ni sharuat kare chhe,
ke tarat j blok thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એ દિવસે એમ લાગ્યું તું
એ દિવસે
એમ લાગ્યું તું કે
હવે બધું પૂરું થઇ ગયું,
પણ સાચું કહું તો એ દિવસે
મારી જિંદગીની નવી શરૂઆત હતી !!
e divase
em lagyu tu ke
have badhu puru thai gayu,
pan sachu kahu to e divase
mari jindagini navi sharuat hati !!
Life Quotes Gujarati
4 years ago
બસ એ એક જ ભૂલ
બસ એ એક જ
ભૂલ હતી મારી,
કે હું હંમેશા એમના માટે
Available રહેતો !!
bas e ek j
bhul hati mari,
ke hu hammesha emana mate
available raheto !!
Narajagi Shayari Gujarati
4 years ago
મોટાભાગના અસંતોષનું કારણ, બીજા સાથેની
મોટાભાગના
અસંતોષનું કારણ,
બીજા સાથેની સરખામણી
હોય છે !!
motabhag na
asantosh nu karan,
bija satheni sarakham ni
hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
આ જમાનો પણ મિલાવટનો છે
આ જમાનો પણ
મિલાવટનો છે સાહેબ,
જો સંબંધ વધારે સાચવવા
હોય તો"હા માં હા" મિલાવતા
શીખી જાઓ !!
aa jamano pan
milavat no chhe saheb,
jo sambandh vadhare sachavava
hoy to "ha ma ha" milavata
shikhi jao !!
Sambandh Status Gujarati
4 years ago
પ્રેમ તો હાથની લકીરમાં લખેલો
પ્રેમ તો
હાથની લકીરમાં
લખેલો હોય છે સાહેબ,
કોઈના રડવાથી કોઈ
કોઈનું નથી થઇ જતું !!
prem to
hath ni lakir ma
lakhelo hoy chhe saheb,
koina radavathi koi
koinu nathi thai jatu !!
Love Shayari Gujarati
4 years ago
છોકરો દાઢીવાળો પણ હોવો જોઈએ,
છોકરો દાઢીવાળો
પણ હોવો જોઈએ,
ખાલી મુછ તો વંદાને
પણ હોય છે !!
😂😂😂😂😂😂
chhokaro dadhivalo
pan hovo joie,
khali muchh to vandane
pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લોકો એટલા પણ ખરાબ નથી
લોકો એટલા
પણ ખરાબ નથી હોતા,
જેટલા વિડીયો કોલમાં
લાગે છે !!
😂😂😂😂😂😂
loko etala
pan kharab nathi hota,
jetala vidio call ma
lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
