સ્કુલમાં જયારે સાહેબ નોટમાં Good
સ્કુલમાં જયારે સાહેબ
નોટમાં Good લખીને આપતા,
ત્યારે એટલી ખુશી મળતી કે
જાણે એમની અડધી મિલકત મારા
નામે કરી દીધી હોય !!
😝😝😝😝😝😝
school ma jayare saheb
note ma good lakhine aapata,
tyare etali khushi malati ke
jane emani adadhi milakat mara
name kari didhi hoy !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago