ક્યારેય વિચાર્યું નહોતું, કે દોસ્તમાંથી
ક્યારેય વિચાર્યું નહોતું,
કે દોસ્તમાંથી જિંદગી
બની જશો તમે !!
kyarey vicharyu nahotu,
ke dost manthi jindagi
bani jasho tame !!
Romantic Shayari Gujarati
4 years ago
એક તો સૂકી આસાંજમાં ભેજ
એક તો સૂકી
આસાંજમાં ભેજ હોય,
ને એમાંય સ્મરણ
તારું જરા તેજ હોય !!
ek to suki
aa sanj ma bhej hoy,
ne emany smaran
taru jara tej hoy !!
Miss You Shayari Gujarati
4 years ago
વગર માંગ્યે પ્રેમ મળવાની આશા,
વગર માંગ્યે પ્રેમ
મળવાની આશા,
ખાલી માં-બાપ પાસેથી
રાખી શકાય !!
vagar mangye prem
malavani aasha,
khali ma-bap pasethi
rakhi shakay !!
Love Shayari Gujarati
4 years ago
તક માત્ર દરવાજો ખખડાવી શકે
તક માત્ર દરવાજો
ખખડાવી શકે સાહેબ,
પણ દરવાજો ખોલવો
તો આપણે જ પડશે !!
tak matr daravajo
khakhadavi shake saheb,
pan daravajo kholavo
to aapane j padashe !!
Gujarati Suvichar
4 years ago
બીજાનું સારું કરવાની વૃતિ હોય,
બીજાનું
સારું કરવાની વૃતિ હોય,
તો ઈશ્વરને પણ મુશ્કેલીમાં
આપણી મદદ કરવા માટે
આવવું પડે છે !!
bijanu
saru karavani vruti hoy,
to ishvar ne pan muskelima
aapani madad karava mate
aavavu pade chhe !!
Gujarati Suvichar
4 years ago
લોકો જેને કમજોરી કહે છે
લોકો જેને
કમજોરી કહે છે ને,
એ બની બેઠી છે તું
મારા માટે !!
loko jene
kamajori kahe chhe ne,
e bani bethi chhe tu
mara mate !!
Romantic Shayari Gujarati
4 years ago
તારી સાથે વાત કરીને જ
તારી સાથે
વાત કરીને જ મારા આ
દિલને શાંતિ મળે છે,
અને તું કહે છે કે પછી
શાંતિથી વાત કરીશું !!
tari sathe
vat karine j mara
dil ne shanti male chhe,
ane tu kahe chhe ke pachhi
shantithi vat karishu !!
Narajagi Shayari Gujarati
4 years ago
સ્ટેટસ બદલવું તો સરળ છે
સ્ટેટસ બદલવું
તો સરળ છે સાહેબ,
મુશ્કેલ તો સ્ટેટસ
બનાવવું છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
status badalavu
to saral chhe saheb,
muskel to status
banavavu chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
પ્રેમની બે જરૂરિયાત હોય છે,
પ્રેમની બે
જરૂરિયાત હોય છે,
એના પાયામાં આઝાદી
હોવી જોઈએ અને એના
મિજાજમાં વિશ્વાસ !!
premani be
jaruriyat hoy chhe,
ena payama aazadi
hovi joie ane ena
mijaj ma vishvas !!
Love Shayari Gujarati
4 years ago
રાતે 11 વાગ્યા પછી બધાને
રાતે 11 વાગ્યા પછી
બધાને ઊંઘ આવતી હોય,
પણ મજાલ જો કોઈ ફોન
મુકીને સુવે !!
😂😂😂😂😂😂
rate 11 vagya pachhi
badhane ungh aavati hoy,
pan majal jo koi phone
mukine suve !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
