બસ હવે તો એજ દિવસની
બસ હવે તો એજ
દિવસની વાટ જોવ છું દીકુ,
જ્યારે આપણે બે હોઈએ ને
આઈસ્ક્રીમ એક હોય !!
bas have to ej
divas ni vat jov chhu diku,
jyare aapane be hoie ne
ice cream ek hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
અમુક લોકોને મોત નહીં, કોઈકની
અમુક લોકોને મોત નહીં,
કોઈકની યાદ મારે છે !!
amuk lokone mot nahi,
koik ni yad mare chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
અધૂરા ખ્વાબોની ચાવી મૂકી છે
અધૂરા ખ્વાબોની ચાવી
મૂકી છે મારા ઓશિકા નીચે,
કદાચ હું ના જાગું તો તમારી
અમાનત લઇ લેજો !!
adhur khvaboni chavi
muki chhe mar oshika niche,
kadach hu na jagu to tamari
amanat lai lejo !!
Sad Shayari Gujarati
4 years ago
વાત હતી ગંગા સાફ કરવાની,
વાત હતી
ગંગા સાફ કરવાની,
આ તો બેંકો સાફ
કરવા મંડ્યા !!
😂😂😂😂😂😂
vat hati
ganga saf karavani,
aa to bank o saf
karava mandya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
વિશ્વાસની દીવાલ એટલી મજબુત હોવી
વિશ્વાસની દીવાલ
એટલી મજબુત હોવી જોઈએ,
કે શંકાનો કોઈ પથ્થર એને
તોડી ના શકે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
vishvas ni dival
etali majabut hovi joie,
ke shankano koi paththar ene
todi na shake !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
4 years ago
આજકાલના છોકરાઓનું સૌથી મોટું ગપ્પું,
આજકાલના
છોકરાઓનું સૌથી મોટું ગપ્પું,
કંઈ નહીં મમ્મી કંપનીનો
ફોન હતો !!
😂😂😂😂😂
aajakal na
chhokaraonu sauthi motu gappu,
kai nahi mummy company no
phone hato !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હૃદય તો બધાના બળતા હોય
હૃદય તો
બધાના બળતા હોય છે,
જ્યારે સાથ એકબીજાના
છૂટતા હોય છે !!
raday to
badhana balata hoy chhe,
jyare sath ekabijana
chhutata hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આમ શું એકધારું જોઈ રહી
આમ શું એકધારું જોઈ
રહી છે મારી સામે તું પાગલ,
વિશ્વાસ રાખ તારો જ છું
ને તારો જ રહીશ હું !!
aam shu ekadharu joi
rahi chhe mari same tu pagal,
vishvas rakh taro j chhu
ne taro j rahish hu !!
Romantic Shayari Gujarati
4 years ago
શિખામણના સો શબ્દો કરતા, અનુભવની
શિખામણના સો શબ્દો કરતા,
અનુભવની એક ઠોકર વધારે
અસરકારક હોય છે !!
shikhaman na so shabdo karata,
anubhav ni ek thokar vadhare
asarakarak hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
તમે એને મેળવી ના શકો
તમે એને મેળવી ના
શકો જેને તમે પ્રેમ કરો છો,
તો શરમ કરો અને લાવો નંબર
મને આપો હું #Try કરું !!
😂😂😂😂😂
tame ene melavi na
shako jene tame prem karo chho,
to sharam karo ane lavo nambar
mane apo hu #try karu !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
