દુનિયા ભલે ગમે તે કહેતી
દુનિયા ભલે
ગમે તે કહેતી હોય દોસ્ત,
પણ જવાબદારી અને જોખમ
વિનાની જિંદગી જીવવાની
મજા ના આવે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
duniya bhale
game te kaheti hoy dost,
pan javabadari ane jokham
vinani jindagi jivavani
maja na aave !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
4 years ago
ભલે સાવ મફતમાં મળી છે,
ભલે સાવ
મફતમાં મળી છે,
છતાં જિંદગી તું બઉ
મોંઘી પડી છે !!
bhale sav
mafat ma mali chhe,
chhata jindagi tu bau
monghi padi chhe !!
Sad Shayari Gujarati
4 years ago
એક વાતનો જવાબ હજી સુધી
એક વાતનો જવાબ
હજી સુધી નથી મળ્યો મને,
એવી તો શું કમી હશે મારામાં
કે એમને મારાથી પ્રેમ ના થયો !!
ek vatano javab
haji sudhi nathi malyo mane,
evi to shu kami hashe marama
ke emane marathi prem na thayo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બસ એટલી અસર છે તારા
બસ એટલી
અસર છે તારા પ્રેમની,
જીવું તો અહીં છું પણ
જીવ ત્યાં છે !!
bas etali
asar chhe tara prem ni,
jivu to ahi chhu pan
jiv tya chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
કોઈને જીવતા જ જરૂર પડે
કોઈને જીવતા જ જરૂર
પડે તો ખભે સહારો આપી દેજો,
કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે આ
કામ મરણ પછી જ થાય !!
koine jivata j jarur
pade to khabhe saharo aapi dejo,
koi shastr ma nathi lakhyu ke aa
kam maran pachhi j thay !!
Gujarati Suvichar
4 years ago
સાચો વ્યક્તિ ક્યારેય છોકરીની સુંદરતા
સાચો વ્યક્તિ
ક્યારેય છોકરીની સુંદરતા
જોઇને પ્રેમ નથી કરતો,
પરંતુ તે જે છોકરીને પ્રેમ કરે છે
તેના જીવનને સુંદર બનાવી દે છે !!
sacho vyakti
kyarey chhokarini sundarata
joine prem nathi karato,
parantu te je chhokarine prem kare chhe
ten jivan ne sundar banavi de chhe !!
Love Shayari Gujarati
4 years ago
દુનિયા સાથે લડી લેનાર, ઘર
દુનિયા
સાથે લડી લેનાર,
ઘર આંગણે જ હારી
જતા હોય છે !!
duniya
sathe ladi lenar,
ghar angane j hari
jata hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આંખ વિનાનો નહીં, પણ પોતાના
આંખ વિનાનો નહીં,
પણ પોતાના દોષ નહીં
જોનારો અંધ છે.
aankh vinano nahi,
pan potana dosh nahi
jonaro andh chhe.
Gujarati Suvichar
4 years ago
મનગમતી વ્યક્તિને Bye કહેવુ એ,
મનગમતી
વ્યક્તિને Bye કહેવુ એ,
આપણી ભારતીય સિસ્ટમમાં
30 મીનીટની પ્રોસેસ છે !!
😂😂😂😂😂😂😂
managamati
vyaktine bye kahevu e,
aapani bharatiy sistem ma
30 minit ni proses chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેક કલાકો સુધી વાતો થતી
ક્યારેક કલાકો
સુધી વાતો થતી હતી,
હવે તો ઘણા દિવસોથી
અજનબી છીએ !!
kyarek kalako
sudhi vato thati hati,
have to ghana divasothi
ajanabi chhie !!
Broken Heart Shayari Gujarati
4 years ago
